Amit Shah Gujarat Visit : ભાજપ સંગઠનની અટવાયેલી નિયુક્તિ પ્રક્રિયા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ આવતી કાલથી ગુજરાતમાં આવશે અહીં અમદાવાદમાં યોજાનારા અનેક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. તેમજ આ પ્રવાસ દરમિયાન અનેક રાજકીય બેઠકો યોજાવવાની પણ સંભાવના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત ઉલ્લેખનીય છે […]