amit chavda cast

Image

પ્રજાના પ્રશ્નો ઉઠાવતા કોંગ્રેસના નેતાઓની જાસૂસી કરવા ભાજપ સરકારે IBને કામે લગાડી : Amit Chavda

Amit Chavda News: AICCના મહામંત્રી અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકજી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ Amit Chavda, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, CWCના સભ્ય અને પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, AICCના મંત્રી તથા સહપ્રભારી સુભાષિની યાદવ સહિત મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સરદાર પટેલ ભવન મહેસાણાથી […]

Image

ભાજપના શાસનમાં કમિશન, કમલમ અને કૌભાંડની રાજનીતિથી લોકો પરેશાન : Amit Chavda

Amit Chavda : રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા જણાવ્યું હતું કે, કમિશન, કમલમ અને કૌભાંડની સત્તા ચાલે છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની ઉઘાડી લૂટ ચાલી રહી છે. પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે તેમાંથી લોકોને મુક્તિ આપવાના આશય સાથે જાહેર જીવનમાં કામ કરતા, વર્ષોથી લોકો […]

Image

આદિવાસી સમાજના મુદ્દે લડત લડતા એક્ટિવિસ્ટ, સામાજિક, રાજકીય અને શિક્ષણ પર કામ કરતા મહિલા અને યુવાનો સાથે રાહુલ ગાંધી કરશે સંવાદ: Amit Chavda

Amit Chavda News: વડોદરા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય Amit Chavda સાહેબે એ જણાવ્યું હતું કે આપ સૌ જાણો છો આજે દેશમાં કેવી રીતે લોકોના સંવિધાનિક અધિકારો દિવસે દિવસે છિનવાઈ રહ્યા છે. દેશના લોકોના સંવિધાનિક અધિકારો પર ચારે તરફથી ચોક્કસ લોકો દ્વારા અતિક્રમણ થઈ રહ્યું છે. એમાં પણ […]

Image

ભાજપ સરકાર કામદાર વિરોધી છે, પોતાના હક અને અધિકારો માટે રસ્તા ઉપર આંદોલન કરતા કામદારોના અવાજ ને કોંગ્રેસ બુલંદ બનાવશે : Amit Chavda

Amit Chavda News: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી આરંભ કરેલ જન આક્રોશ યાત્રાના 2 જા દિવસે  યાત્રા દરમિયાન વલસાડ કલેકટર કચેરીએ કોંગ્રેસ પક્ષ ધ્વારા રેલીનું આયોજન કરી કલેકટરને કામદારોના અધિકારીઑ અને તેમના શોષણના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, […]

Image

ભાજપની સરકારે નલ સે જલ યોજનામાં કર્યો કરોડોનો ભ્રષ્ટાચાર, વર્ષોથી નળ નાખ્યા પરંતુ હજુ જળ પહોંચ્યું નથી : Amit Chavda

Amit Chavda on BJP: જન આક્રોશ યાત્રાના નવમાં દિવસની શરૂઆત કવાંટથી કરવામાં આવી, ત્યારબાદ યાત્રા માનાવાંટ, પાનવડ, સીંગળા, પાદરવાંટ, સીમળ ફળિયા, મલધી, તેજગઢ, છોટાઉદેપુર, કુંડળ, ભીખાપુરા, જેતપુર, સિંહોદ, જબુગામ માર્ગે બોડેલી તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Amit Chavdaએ જણાવ્યું કે ભાજપના […]

Image

આ ઉદ્યોગપતિઓની સરકાર કામદારોનું લોહી ચૂસી રહી છે, કામદારોના શોષણના ભોગે ભાજપના નેતાઓ કંપનીઓ પાસેથી હપ્તા લે છે : Amit Chavda

Amit Chavda News: જન આક્રોશ યાત્રાના છઠ્ઠા દિવસની શરૂઆત સાવલીથી કરવામાં આવી ત્યારબાદ યાત્રા ગોઠડા, બહુથા, ટુંડાવ, મંજુસર, દુમાડ, છાણી, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અટલાદરા તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડો તુષાર ચોધરી ની આગેવાનીમાં […]

Image

સરહદી વિસ્તારોના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે લાખો રૂપિયા ભાવ બોલાય છે, કરોડો રૂપિયાના હપ્તા દર મહિને ગાંધીનગર સુધી પહોંચે છે : Amit Chavda

Amit Chavda: આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Amit Chavdaની અધ્યક્ષતામાં ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો, યુવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા અને આદિવાસી સમાજે પોતાના હક્ક, અધિકાર અને ન્યાય માટે એકતાબદ્ધ બની લડત લડવા સંકલ્પ કર્યો. આ પ્રસંગે ગુજરાત […]

Image

જન આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને જનતા પરિવર્તનનો શંખનાદ કરવા તૈયાર : Amit Chavda

Amit Chavda on Jan Akros rally: જન આક્રોશ યાત્રાના બારમાં દિવસની શરૂઆત પાટણ શહેરથી થઈ. ત્યારબાદ યાત્રા દુધરામપુરા, દુણાવાડા, રોડા, રાધનપુર, વરાણા, સમી,હારીજ, કુકરાણા અને મુજપુર માર્ગે શંખેશ્વર તરફ આગળ વધી. યાત્રા દરમ્યાન રસ્તામાં સ્થાનિકોએ અનેક સ્થળોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. આ પ્રસંગે Amit Chavdaએ જણાવ્યું કે પાટણ જિલ્લાની નદીઓમાં મોટાપાયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું […]

Image

ભાજપની ડબલ એન્જિન સરકારમાં પાટણના કાકોશી વિસ્તારના ખેડૂતો સિંચાઈથી વંચિત,વિકાસની વાત ફક્ત કાગળ પર: Amit Chavda

Amit Chavda Jan Aakrosh Yatra: જન આક્રોશ યાત્રાના દસમા દિવસની શરૂઆત સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામેથી શરૂ કરવામાં આવી જે બાદ યાત્રા લાલપુર, સિદ્ધપુર, ગોગલાસણ, ઉમરું, કાકોશી, મેત્રાણા, કુંવારા, લવારા, કલ્યાણા, દશાવાડા, નિદ્રોડા, વડુ, ચારુપ, નાયતા, કાંસા માર્ગે પાટણ તરફ આગળ વધી યાત્રા દરમ્યાન રસ્તામાં સ્થાનિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. આ પ્રસંગે Amit Chavdaએ જણાવ્યું […]

Image

નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરમાં જ દારૂ અને ડ્રગ્સની રેલમછેલ છે : Amit Chavda

Amit Chavda News: જન આક્રોશ યાત્રાના દસમા દિવસની શરૂઆત ભાંડુ ખાતેથી થઈ. તે બાદ યાત્રા વડુ, વાલમ, તરભ, ઊંઝા, દાસઝ, ઉપરા, જાસ્કા, સૂંઢિયા, ખેરાલુ, મલેકપુર, લુણવા અને કહોડા માર્ગે સિદ્ધપુર તરફ આગળ વધી. યાત્રા દરમિયાન તરભ ખાતે વાળીનાથ મહાદેવ અને ઊંઝા ઉમિયાધામ ખાતે ઉમિયા માતાજીના કોંગ્રેસના આગેવાનોએ દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. યાત્રા દરમ્યાન રસ્તામાં […]

Image

ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ: Amit Chavda

Amit Chavda News:ગુજરાતના ખેડુતોના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી આ યાત્રા આજે દ્વારકા ખાતે પૂર્ણ થઈ, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું. જનસમારોહને સંબોધતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ Amit Chavdaએ જણાવ્યું કે કમોસમી […]

Image

Junagadh માં આવતીકાલથી કોંગ્રેસની શિબિર થશે શરુ, અમિત ચાવડા સહિતના નેતાઓ પહોંચ્યા શિબિર સ્થળે

Junagadh : ગુજરાતમાં અત્યારે દરેક રાજકીય પક્ષની નજર ગુજરાત પર છે. આ વખતે સૌથી મોટો જંગ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળવાનો છે. પહેલા અરવિંદ કેજરીવાલ અને હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. અને ખાસ તો હવે દરેક પક્ષનો રસ સૌરાષ્ટ્રમાં વધી રહ્યો છે. જ્યારથી જૂનાગઢના વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની […]

Image

Amit Chavda : ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને લઇ કોંગ્રેસની માંગ, કહ્યું, લોકોના ટેક્સના પૈસાથી ચાલતી વિધાનસભાની કાર્યવાહી જાણવાનો લોકોનો હક”

Amit Chavda : દેશના 28 રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થતું હોય અને માત્ર ગુજરાત વિધાનસભામાં જ જીવંત પ્રસારણ (LIVE) થતું ન હોવા મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરીને લેખિતમાં પત્ર આપી રજૂઆત કરી હતી અને ત્યારબાદ ગૃહમાં પણ દેખાવો કરી રજૂઆત કરી હતી. વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા […]

Image

Amit Chavda : ગુજરાતમાં ડિમોલિશનનો મુદ્દો વિધાનસભા સુધી પહોંચ્યો, અમિત ચાવડાએ દાદાના બુલડોઝર એક્શન પર ઉઠાવ્યા સવાલ

Amit Chavda : ગુજરાતમાં ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ચાલી રહયુ છે. આ બુલડોઝરને લઈને વિપક્ષના નેતાઓ અને લોકો કહેતા હોય છે, કે દાદાનું બુલડોઝર ઓઢવ, ઠાકોરવાસ તેમજ ગરીબ લોકોના ગેરકાયદેસર દબાણ પર ચાલે છે. પણ ભાજપના નેતાઓ કે કોઈ ઉધોગપતિઓના ગેરકાયદેસર દબાણ પર ચાલતું નથી. અત્યારે વિધાનસભા ચાલી રહી છે, ત્યારે અમિત ચાવડાએ દાદાના […]

Image

Amit Chavda : કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ, સરસ્વતી સાધના યોજનામાં ગેરરીતિના લગાવ્યા આરોપ

Amit Chavda : ગુજરાતમાં ઘણીવાર મોટી-મોટી યોજનાઓ તો સરકાર જાહેર કરે છે. પણ તેની પૂરતી અમલવારી કરતી નથી. સાથે જ સરકારની યોજના સામાન્ય લોકો સુધી પહોંચતી નથી. સરકાર ઘણી બધી યોજનાઓમા પોતાના માનિતાઓને ટેન્ડર આપી દે છે. આ ટેન્ડર થી વચેટિયાવો કમાણી કરતા હોય છે. અને પ્રજાના ટેક્સના પૈસા વેડફતી હોય છે. ત્યારે આજે અમિત […]

Image

Amit Chavda : દાહોદમાં મહિલાને અર્ધનગ્ન હાલતમાં પરેડની ઘટનાને HCએ ગણાવી શરમજનક, અમિત ચાવડાએ સરકારની કાઢી ઝાટકણી

Amit Chavda : દેશ ગમે તેટલો આગળ વધી જાય છતાં આજે પણ ઘણા એવા ગામ છે જ્યાં લોકો કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી જાય છે. ગુજરાતમાં વિકાસની વાતો કરવામાં આવે છે. પણ આદિવાસી વિસ્તારોમાં કે નાના ગામડાઓમાં તો કાયદા અને ન્યાય વ્યવસ્થાની જાહેરમાં ધજીયા ઉડી જાય છે. આજે પણ આપણે ત્યાં ગામડાઓમાં તાલિબાની સજાના કિસ્સાઓ […]

Image

અમરેલીની પાટીદાર દીકરીનું સરઘસ કાઢનાર ભાજપ સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢી બતાવે : અમિત ચાવડા

Amit chavda : સરકાર ગુનેગારોનો છેલ્લા કેટલાક સમયથી વરઘોડો કાઢી રહી છે. ચોરી લૂંટફાટ કરતા આરોપીઓ કે, અસામાજિક તત્વોનો પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢ્વામાં આવે છે. સરકાર નાના આરોપીઓનો વરઘોડો તો કાઢે છે, પણ ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ, દાહોદમાં બળાત્કાર કરનાર શિક્ષક, કે સુરતમાં ભાજપ સાથે જોડાયેલ ડ્રગ્સના આરોપીઓનો અને BZ કૌભાંડ કરનાર આરોપીઓનો સરકાર […]

Trending Video