Rajkot TRP GameZone : રાજકોટ ટીઆરપી ગેમઝોન (Rajkot TRP GameZone) અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આ કેસમાં બે IAS ને ક્લીનચીટ (Clean cheat) આપવામા આવી છે. હાઈકોર્ટે (Gujarat high court) બનાવેલી સત્ય શોધક સમિતિએ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ (Anand Patel) અને અમિત અરોરાને (Amit Arora) ક્લીનચીટ આપી દીધી છે. મહત્વનું છે કે, […]