America Defense Secretary Hegseth’s visit to South Korea: દક્ષિણ કોરિયાએ ખુલાસો કર્યો છે કે યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથની સરહદની મુલાકાતના એક કલાક પહેલા ઉત્તર કોરિયાએ લગભગ 10 આર્ટિલરી રોકેટ છોડ્યા હતા. આ રોકેટ ઉત્તર કોરિયાના મલ્ટી-રોકેટ લોન્ચર સિસ્ટમથી પીળા સમુદ્ર તરફ છોડવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ (JCS) અનુસાર હેગસેથ અને […]