amdabad rain

Image

Ahmedabad: ‘રેનબસેરામાં રહેવાનું અને ફૂડ પેકેટ મળી જશે… ‘ સમસ્યા સાંભળવા આવેલા નેતાઓના જવાબ સાંભળી સ્થાનિકો બરાબરના ભડક્યાં

Ahmedabad: તાજેતરમાં વરસેલા વરસાદને કારણે ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કચ્છ- સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમા મેઘ કહેર જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ ભારે વરસાદ (heavy rain) વરસ્યો હતો જેના કારણે હજુ પણ ઘણા એવા મકાનો છે જ્યાં પાણી ઓસર્યા નથી. જેમાં નિકોલ-કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં […]

Image

kutch: શક્તિસિંહે કહ્યું- કચ્છમાં નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો હું સરકારને ચિતાર આપીશ, અતિવૃષ્ટિ સર્જાઈ ત્યારે કોંગ્રેસના એક પણ નેતા કેમ ના દેખાયા ?

kutch: કચ્છ (kutch) જિલ્લામાં પડેલા ભારે વરસાદને (heavy rain) કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, પાણી ભરાઈ જવાના લીધે કપાસ, મગફળી, મગ, મઠ, અડદ, તુવેર, તલ, દિવેલા, બાજરી, ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું છે.  આ સાથે […]

Image

Junagadh : આપ નેતાની ચેતવણી પર દોડી આવેલા ધારાસભ્ય અને અધિકારીઓને ખેડૂતોએ તતડાવ્યા

Junagadh : ગુજરાત સરકાર  (Gujarat government) ખેડૂતોની (farmers) સરકાર છે અને ખેડૂતોની આવક બમણી કરવા તેમજ તેમના માટે વિવિધ પગલા લઈ રહી હોવાના બણગા ફૂકી રહી છે પંરતુ હકીકતમાં ભાજપના (BJP) રાજમા આજે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, એક તરફ કુદરત પણ જગતના તાત પણ કહેર વરસાવી રહી છે. […]

Image

જામનગર પંથકમાં જળ પ્રલય ! અલગ અલગ જગ્યાએ ચાર વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત

Jamnagar: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની (Gujarat) હાલત કફોડી બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં (Saurashra- kutchh) વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા , જામનગર (jamnagar), પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઓસરીયા છે. ત્યારે વરસાદે વિરામ લેતાં […]

Image

Chhotaudepur : કુદરતી આફતે તંત્ર અને અધિકારીઓની પોલ ખોલી!છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન

Chhotaudepur :આખા ગુજરાતમાં ભારે વરસાદના (heavy Rain) કારણે પુરની સ્થિતિ નિર્માણ પામી છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ આ આફતે તંત્રને પોલ ખોલી નાખી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા, ભુવા પડવા , પુલ તુટવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે.જેથી તંત્રની […]

Image

Junagadh : જૂનાગઢના ઘેડ પંથકમાં ભારે વરસાદથી સર્જાઈ તારાજી, પાક ખરાબ જતા ખેડૂતો પાલ આંબલીયા સાથે પહોંચ્યા કલેક્ટર કચેરી

Junagadh : ગુજરાતમાં અત્યારે અતિવૃષ્ટીનો માર છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. જેમાં ઘેડ પંથકના ખેડૂતોની હાલત તો કફોડી છે. આ વિસ્તારમાં ન તો કૃષિમંત્રી જોવા આવ્યા છે કે ન તો કંઈ સર્વે કરવા. બસ ખાલી કાંઠે બેસી છબછબીયા કરે છે. અત્યારના આ આધુનિક યુગમાં ઘેડ (Ghed) વિસ્તાર 8 થી 10 દિવસ […]

Image

Vadoara: વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા સાંસદ હેમાંગ જોષી બજેટ સત્ર અડધામાંથી છોડીને આવી પહોંચ્યા

Vadoara: વડોદરામાં ભારે વરસાદને (heavy Rain  in Vadoara) કારણે તારાજી સર્જાઈ છે.ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તેમજ જનજીન પણ અસરગ્રસ્ત થયું છે. ત્યારે વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોષી (MP Hemang Joshi) દિલ્હીમાં (Delhi) બજેટ સત્ર (budget session) અડધા માંથી છોડી વડોદરાની બે દિવસની મુલાકાત માટે આવી […]

Image

Vadodara Rain : વડોદરામાં ભારે વરસાદ, સાવલીના ગામોમાં ઘુસ્યા વિશ્વામિત્રી નદીના પાણી, જનજીવન અસ્તવ્યસ્ત

Vadodara Rain : ગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહીત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા પોતાની તોફાની બેટિંગ કરી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગનું વરસાદનું એલર્ટ સાચું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાત (Vadodara Rain)માં […]

Image

Gujarat Rain : રાજ્યમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, ક્યાંક રસ્તાઓ પર ભરાયા પાણી તો કયાંક NDRFની ટીમ તૈનાત

Gujarat Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)ની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર […]

Image

Ahmedabad Rain : અમદાવાદમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત

Ahmedabad Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે છેલ્લા કેટલાક દિવસથી સાચી પડી રહી હોય તેવું લાગે છે. છેલ્લા […]

Image

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

Trending Video