AMC

Image

Ahmedabad માં હવે રોડ પર શાકભાજી અને ફળોના વેચાણ પર રોક, આજથી લારી-ગલ્લા જપ્ત કરવાની કાર્યવાહી થશે શરુ

Ahmedabad માં જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર શાકભાજી તથા ફળનું વેચાણ કરતા સ્ટ્રીટ વેન્ડર્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કડક વલણ અપનાવ્યું છે. ટ્રાફિકને અડચણ અને રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જાહેર માર્ગો પર લારીઓ ઉભી રાખીને વેચાણ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વેજીટેબલ માર્કેટમાં જ વેચાણ કરવું પડશે AMCના એસ્ટેટ વિભાગે શહેરના તમામ […]

Image

Amit Shah નો AMC કમિશનરને પત્ર: પશ્ચિમ અમદાવાદમાં જળભરાવનો આવશે અંત!

Storm Water Drainage Master Plan Ahmedabad: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા Ambli, Bopal, Ghuma અને Shela જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળભરાવની ગંભીર સમસ્યાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ સીધો હસ્તક્ષેપ કર્યો છે. ચોમાસામાં સ્થાનિક રહીશોને પડતી મુશ્કેલીઓ ધ્યાને રાખીને તેમણે ગુજરાતના CM ને એક વિશેષ ભલામણ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે […]

Image

Ahmedabadના ચિમનલાલ પટેલ બ્રિજમાં ગંભીર તિરાડો, ફૂટપાથનો ભાગ 10 ઇંચ બહાર ખસ્યો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં માળખાકીય સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતા ઉભી થઈ છે. શહેરના મહત્વપૂર્ણ ચિમનલાલ પટેલ બ્રિજના ફૂટપાથ પર મોટી તિરાડો જોવા મળી છે. ફૂટપાથનો એક ભાગ અંદાજે 10 ઇંચ જેટલો બહાર નીકળી ગયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બ્રિજના સ્પાનમાં પણ સ્પષ્ટ તિરાડો દેખાતા તેની માળખાકીય મજબૂતી અને સુરક્ષા અંગે […]

Image

Ahmedabadએ રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, મિયાવાકી પદ્ધતિથી એક કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ

Ahmedabad creates Guinness World Record in planting: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રવિવારે ભાડજ ખાતે ભવ્ય વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું, જેમાં મિયાવાકી પદ્ધતિથી માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાન અંદાજે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયું હતું, […]

Image

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે તડામાર તૈયારીઓ, CM Bhupendra Patelએ કરી ઉચ્ચસ્તરીય સમીક્ષા

CM Bhupendra Patel on 149th Jagannath Rath Yatra: અમદાવાદમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી પરંપરાગત રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા સહિતના સંબંધિત વિભાગોની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ માત્ર અમદાવાદ […]

Image

Ahmedabad: ચોમાસામાં અકસ્માતો રોકવા AMCની નવી પહેલ, રસ્તાઓ પર તૈનાત કરાયા ટ્રાફિક માર્શલ

Ahmedabad News: અમદાવાદમાં ચોમાસા દરમિયાન અચાનક ડાયવર્ઝન, રસ્તા પર ખોદકામ અને જોખમી સ્થળોને કારણે થતા અકસ્માતોને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ શહેરના માર્ગ બાંધકામ અને સમારકામ સ્થળોએ ટ્રાફિક માર્શલ (મિકેનિકલ ડમી) તૈનાત કરવામાં આવી રહ્યા છે, જે વાહનચાલકોને અગાઉથી ડાયવર્ઝન અને જોખમોની જાણ કરશે. […]

Image

Kalupurમાં ટ્રાફિકનો કાયમી ઉકેલ, ટ્રાફિક સમસ્યાથી રાહત માટે AMCનો મોટો નિર્ણય

અમદાવાદમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય ટ્રાફિક હબ ગણાતા Kalupur Railway Station આસપાસના રસ્તાઓને પહોળા કરવા માટે વિશાળ સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ ચાલી રહ્યું હોવાથી આગામી સમયમાં અહીં વાહન વ્યવહાર વધુ વધવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને કાલુપુર ત્રણ […]

Image

ભાજપની ત્રીપલ એન્જિનની સરકારમાં લોકો ગટરનું મિક્સ થયેલું પાણી પીવા મજબૂર: Dr. Karan Barot

Dr. Karan Barot: અમદાવાદમાં ઓઢવ વિસ્તારની મુકેશનગર સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવા મામલે આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ તથા AAP નેતા જૈમિન દેસાઈની આગેવાનીમાં સ્થાનિકોને સાથે રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. AAP નેતા ડૉ. કરન બારોટ અને જૈમિન દેસાઈ સહિત આમ આદમી […]

Image

Ahmedabad માં મેગા ડિમોલિશન હાથ ધરાયુ, વટવાના વાંદરવટ તળાવમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ

Ahmedabad : ગુજરાતમાં હાલ થોડા થોડા સમયે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર હેઠળ આવેલા તાળાવોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. અને તળાવને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. પહેલા ચંડોળા તળાવ અને ઇસનપુર તળાવમાંથી દબાણો દૂર કરવામાં આવ્યું હતું. જયારે હવે વટવામાં આવેલા […]

Image

Ahmedabad માં ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ, AMC અને પોલીસના 500થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા

Ahmedabad : ગુજરાતમાં જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણો છે ત્યાં ત્યાં દાદાનું બુલડોઝર તે હટાવવા પહોંચી જાય છે. હાલ ફરી એક વાર રાજ્યમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે અમદાવાદમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના પૂર્વમાં આવેલા ઇસનપુર વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે ઇસનપુર તળાવમાં અંદાજે 1 હજારથી પણ વધુ […]

Image

હવે સરકારી જમીન પર કબજો કરવા સહિતના ગુનાઓ માટે નહીં થાય જેલ, Gujaratમાં થશે મોટા બદલાવ!

Gujarat New Laws: ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક બિલ રજૂ કરશે જે ચોક્કસ ગુનાઓને ગુનાહિત જાહેર કરવાની જોગવાઈ કરે છે. સરકારની આ પહેલનો હેતુ શ્રદ્ધા આધારિત શાસન અને વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવાનો છે. આ બિલમાં અનધિકૃત બાંધકામ, જાહેર સ્થળો પર અતિક્રમણ, કચરો ન કાઢવો, જાહેર સ્થળોએ પશુઓને બાંધવા અને ચોક્કસ કર ન ભરવા જેવા […]

Image

Ahmedabad: શહેરમાં બીજા દિવસે પણ વરસાદ ચાલુ, વટવા, મણિનગરમાં પાણી ભરાયા

Ahmedabad News: રવિવારે ભારે વરસાદ બાદ સોમવારે પણ વરસાદ ચાલુ રહ્યો. બપોરે વરસાદ બંધ થતાં થોડી રાહત મળી. બીજા દિવસે પણ બાપુનગર, શહેરકોટડા, સરસપુર, વટવા, મણિનગર, હાથીજણ, લાંભા અને પૂર્વ વિસ્તારના અન્ય વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. આને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મણિનગર, ઇસનપુર, વટવા વિસ્તારમાં પરિસ્થિતિ એવી હતી કે સવારે ઘણી […]

Image

Ahmedabad શહેરમાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુધ્ધના ધોરણે શરૂ

Ahmedabad News:રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અસર પામેલ માર્ગોના […]

Image

Ahmedabad : અમદાવાદના રખિયાલમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ, 20થી વધુ ગેરકાયદેસર કારખાના અને દુકાનો પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર

Ahmedabad : અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલા ચંડોળામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પણ હવે રખિયાલમાં આજે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. રખિયાલમાં ભરી માત્રામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. અને તેના […]

Image

Harsh Sanghvi : ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની સમીક્ષા કરવા પહોંચ્યા હર્ષ સંઘવી, “ગુજરાતના ખૂણે ખૂણેથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને કાઢીશું”

Harsh Sanghvi : ગઈકાલથી જ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. કહી શકાય કે આ અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન છે. અને આજે પણ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ અને તેમને શરણ આપતા લલ્લુ બિહારીના 2 દાયકાથી ઉભા કરેલા સામ્રાજ્યનો […]

Image

Ahmedabad માં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ, બાંગ્લાદેશીઓનું હબ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં AMCનું મેગા ડિમોલિશન

Ahmedabad : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરુપે અમદવાદમાં પણ ગેરકાયદેસર રહેતા નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.ત્યારે આ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ […]

Image

Shaktisinh Gohil : અમદાવાદમાં ઓઢવ રબારી વસાહત પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, લોકોએ સરકાર વિરુદ્ધ ઠાલવી પોતાની વેદના

Shaktisinh Gohil : અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઓઢવમાં તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે નોટિસ આપ્યા બાદ અચાનક જ બુલડોઝર લઈને તંત્ર વસાહત પર પહોંચી ગયા હતા. અને ત્યાં વર્ષોથી રહેતા લોકોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સાથે જ આ વસાહતમાં એક યુવા કોંગ્રેસ નેતાનું ઘર પણ હતું. જે […]

Image

Ahmedabad: ઓઢવમાં ડિમોલેશન બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ રબારી કોલોનીની મુલાકાત લીધી, સરકારને આપી આ ચેલેન્જ

Ahmedabad: હાલ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે જેમાં જ્યાં પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય તેના પર દાદાનું બુલડોઝર ફરી રહયું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરમા થોડાક દિવસ પહેલા ઓઢવમાં (Odhav) રબારી વાસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જમીન માલધારી સમાજને 1962માં પુનર્વસન યોજના હેઠળ ફાળવવામાં આવી […]

Image

Ahmedabad Flower Show: ફ્લાવર શોમાં કરી શકાશે પ્રિ વેડિંગ, ફિલ્મ, વેબ સિરીઝ, જાહેરાતોનું શૂટિંગ, જાણો કેટલો હશે ચાર્જ

Ahmedabad Flower Show: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર યોજાતા ફ્લાવર શોમાં (Flower Show) દર વર્ષે હાજારો લોકો મુલાકાત લેવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ મુલાકાતીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટી આવક પણ મળી રહી છે આમ ફ્લાવર શો હવે AMC માટે મોટી […]

Image

Ahmedabad : અમદવાદમાં ફ્લાવર શોનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન, આ વર્ષે શું નવા આકર્ષણો છે ફ્લાવર શોમાં

Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યાં હતાં. ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’ના ઉદ્ઘાટન બાદ CM ભુપેન્દ્ર પટેલ સહીત સૌ કોઈએ ફ્લેવર શોના આકર્ષણ નિહાળ્યા હતા. […]

Image

Ahmedabad : રિવરફ્રન્ટ પર અંદાજિત ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલો ગ્લો ગાર્ડન આવતી કાલથી ખુલ્લો મુકાશે, જાણો ખાસિયત

Ahmedabad: ફરવાના શોખીન અમદાવાદીઓ માટે વધુ એક નવું નજરાણુ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ઉપર ઉમેરવામાં આવ્યું છે જેથી અમદાવાદીઓને હવે ગ્લો ગાર્ડન ( નાઈટ ફ્લાવર પાર્ક) જોવા માટે સ્ટેચ્ચૂ ઓફ યુનિટી જવાની જરુર નહીં પડે કારણ કે, હવે અમદાવાદમાં નાઈટ ફ્લાવર પાર્ક શરુ થવા ઝઈ રહ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર અંદાજિત ત્રણ કરોડના ખર્ચે ગ્લો […]

Image

‘શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બની ગયું , કોર્પોરેશનને જાણ કરો’ : એલિસબ્રિજનાં ધારાસભ્ય અમિત શાહે શાસનાધિકારીઓનો લીધો ઉધડો

Ahmedabad: અમદાવાદ મહાનગર પાલિકાની (AMC) આજે સંકલન સમિતિની ગઈ કાલે બેઠક મળી હતી જેમાં શહેરનાં તમામ ધારાસભ્યોએ પોતાનાં વિસ્તારનાં સંલગ્ન પ્રશ્નો અને તેનાં નિવારણ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહના (MLA Amit Shah) આકરા તેવર જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની […]

Image

Vadodara : VMC ના ભ્રષ્ટ તંત્રનો ખેલ તો જુઓ ! આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનુ ચુંકતા નથી

Vadodara :વડોદરામાં (Vadodara)  સર્જાયેલ પુરની પરિસ્થિતિ બાદ તંત્રની પોલ ખુલી રહી છે. પહેલા તો વડોદરાના પદાધિકારીઓ જ્યારે વડોદરા વાસીઓને જરુર હોય ત્યારે મદદે આવતા નથી અને પુરના પાણી ઓસર્યા બાદ  દેખાડો કરવા માટે પદાધિકારીઓ અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે પહોંચે છે. ત્યારે લોકો પણ તેમનો વિરોધ કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે તેમ છતા તંત્ર સુધરવાનું […]

Image

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આયોજિત ‘તિરંગા યાત્રા’માં ભાગ લેશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે ઉપસ્થિત

Ahmedabad: આ વખતે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના (Independence Day 2024 ) અવસર પર ભાજપ (BJP) દ્વારા  સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘરમાં તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આજે અમદાવાદમાં (Ahmedabad) આયોજિત તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah) પણ ભાગ લેશે. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) પણ ઉપસ્થિત […]

Image

Ahmedabad : AMCના આસિસ્ટન્ટ TDO અને એન્જિનિયર લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, તપાસ કરતા ભ્રષ્ટાચારી સરકારી બાબુ પાસેથી મળ્યો ‘કુબેરનો ખજાનો’

Ahmedabad : છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં (Gujarat) લાંચ (bribe) લેતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એક્શન મોડમાં છે. અગાઉ રાજકોટ આગની ઘટનામાં  (Rajkot fire incident) ACBએ મહાનગરપાલિકાના TPO સાગઠિયાની કરોડોની ગેરકાયદેસર મિલકતોનો પર્દાફાશ કર્યો હતો. જેમાં આરોપી મનસુખ સાગઠિયા પાસેથી ભ્રષ્ટાચારની કરોડોની કાળી કમાણી ACB એ જપ્ત કરી હતી ત્યારે અમદાવાદમાં પણ […]

Image

પીઆઈએલ નદીને બચાવવાની છે અને તમે બધા સંતાકૂકડી રમી રહ્યા છો.. હાઈકોર્ટે તમામ પક્ષકારોને લગાવી ફટકાર

Sabarmati Pollution : સાબરમતી નદીમાં (Sabarmati river) પ્રદૂષણ (Pollution) મામલે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ થયેલી જાહેર હિતની રિટ અરજીની પર આજે સુનાવણી હાથ ધરવામા આવી હતી આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જોઇન્ટ ટાસ્ક ફોર્સને ફટકાર લગાવી હતી. સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી સાબરમતી નદીમાં […]

Image

BJP Gujarat : ભાજપ સંગઠનમાં ઝઘડાની ચેટ વાયરલ, શિસ્તબદ્ધ પાર્ટીમાં કેમ થયો ભડકો ?

BJP Gujarat :  શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીમાં (BJP) આંતરિક વિખવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી તો માત્ર કહેવાતું હતું કે ભાજપ સંગઠનમાં (BJP organization) અંદરો અંદર ઝઘડા ચાલી રહ્યા છે. પરંતું હવે ભાજપના સંગઠનમાં અંદરો અંદર ઝગડાની ચેટ વાયરલ થઈ રહી છે. આ વાયરલ ચેટ અમદવાદના (Ahmedabad) નરોડના (naroda) ભાજપ સંગઠનની છે. […]

Image

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ અમદાવાદનું તંત્ર હરકતમાં આવ્યું, NOC વગર ચાલતા 3 ગેમઝોન બંધ કરાયા

Ahmedabad : શનિવારે રાજકોટના TRP ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ( TRP Gamezone) આગ (Fire) ફાટી નિકળતા 30 થી વધુ લોકોના મોત થયા છે. આ અગ્નિકાંડ બાદ ગૃહવિભાગ દ્વારા રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસના આદેશ આપવામા આવ્યા હતા. જેથી હાલરાજ્યભરમાં તપાસનો ધમધમાટ […]

Image

Ahmedabad: નરેન્દ્ર મોદી કોલેજમાં રેગિંગ મામલે કાર્યવાહી, બે મહિલા ડોક્ટર સહિત ચાર ડોક્ટર સસ્પેન્ડ

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત (AMC) મણિનગર નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં (Narendra Modi College) રેગિંગનો મામલો સામે આવ્યો છે. જુનિયર ડોક્ટરને માનસિક ત્રાસ આપવા મામલે કોલેજના 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી કોલેજમાં રેગિંગનો મામલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ચાર જેટલા સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર […]

Image

હવે અમદાવાદના રસ્તાઓ પર આટલી વધારાની ડબલ ડેકર બસ દોડશે

Ahmedabad : અમદાવાદીઓ માટે સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) થોડા સમય પહેલા ડબલ ડેકર બસ (double decker buses) શરુ કરવામા આવી હતી. જેને ખુબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે જેના કારણે આ બસની સેવામાં વધારો કરવામા આવ્યો છે. હવે અમદાવાદને 60 જેટલા રૂટ પર ડબલ ડેકર બસની સોગાત મળવા જઈ રહી છે. આટલી વધારાની […]

Image

Ahmedabad : EWS આવાસ યોજનામાં આજથી ફોર્મ ભરવાના શરુ, જાણો કેવી કરી શકશો અરજી ?

Ahmedabad : અમદાવાદમાં રહેતા અને પોતાનું ઘર ન હોય તેમજ સરકારી યોજના હેઠળ ઘર ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઈડબલ્યુએસ પ્રકારના (EWS housing scheme) આવાસ માટે અરજી મંગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ કરાઈ છે. જે લોકો આ યોજના માટે AMCની […]

Image

Ahmedabad : કેન્દ્રીય મંત્રી અમિત શાહે વાડજ ખાતે સ્વસ્તિક સ્કૂલના કાર્યક્રમમાં કિન્નર સાથે સેલ્ફી લીધી

Ahmedabad :કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. દરમિયાન, તેઓ અમદાવાદમાં ઔડા અને AMC ના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. ત્યારે આજે વાડજ ખાતે સ્વસ્તિક સ્કૂલના (Swastik School) કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે વંદના ઠાકોર નામના કિન્નર સાથે સેલ્ફી લીધી હતી. અમિત શાહે […]

Image

અમદાવાદને 34 વર્ષ બાદ મળી ડબલ ડેકર બસ, આ ખાસ રુટ પર જ દોડશે બસ

Ahmedabad : અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આજે ​​નવી એર કન્ડિશન્ડ (AC) ડબલ ડેકર બસની (Double Decker Bus) શરૂઆત કરી છે. અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા આ ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અમદાવાદમાં ડબલ ડેકર બસ શરુ થઈ પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન […]

Image

china virus ને લઈ ગુજરાતનું આરોગ્ય વિભાગ એલર્ટ, હોસ્પિટલોને અપાઈ મહત્વની સુચના

તા.19 ડિસેમ્બર સુધી રાજ્યની હોસ્પિટલોમાં મોકડ્રિલ યોજી ઓક્સિજન, બેડ, દવાઓ વગરેની ચકાસણી થશે.

Image

પશુપાલકોનો હુંકાર; મેયર ઘેરાવ થશે, જરૂર પડ્યે મુખ્યમંત્રી પાસે પણ જઈશું

બે પગવાળા આખલાઓ ગૌચરની જમીન ગળીગયા છે તેને ખુલ્લા પાડવા આ આંદોલન છેડાયું

Image

સરકાર માટે બાર સાંધો ને તેર તૂટે તેવી સ્થિતિ, હવે માલધારી સમાજ આંદોલનના માર્ગે

બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરેથી માલધારી સમાજ આંદોલનનું બ્યૂગલ ફૂંકશે

Image

દિવાળી પર ડ્રાયફ્રુટ ફરીદતા પહેલા ચેતજો ! બોપલમાં આવેલા માઘવ ડ્રાયફુટમાંથી નીકળી ઈયળ, જુઓ Video

દિવાળી તહેવાર નિમિત્તે લીધેલા ડ્રાયફુટમા નિકળી ઇયળ નીકળી હતી

Image

Ahmedabad : AMCની સોલિડ વેસ્ટ વિભાગની ગાડીએ સર્જ્યો અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત

પોલીસે આ મામલે ડ્રાઈવરની અટકાયત કરી તપાસ શરૂ કરી

Image

Ahmedabad : દિવાળીના તહેવારોમાં રહેજો સાવધાન! મનપાએ લીધેલા ઘી-પનીરના 4 સેમ્પલ ફેલ થયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના સેમ્પલ પૈકી ઘીના 3 અને પનીરનું એક સેમ્પલ ફેલ થયુ છે.

Image

મોત ગીરવે મુકીને તમને મત નથી આપ્યા, જાડી ચામડીના સત્તાધિશો લોકોનું વિચારો…

રાજ્યમાં શેરી કુતરાઓ મુદ્દે રિલાયન્સ ગૃપના પરિમલ નથવાણીનું ટ્વીટ

Image

Ahmedabad માં ટ્રાફિકને કંટ્રોલમાં રાખવા ભીક્ષુકોની મદદ લેવાનું આયોજન

સિગ્નલ સ્કૂલના બાળકોના માતા-પિતાને રોજગારી મળે તે હેતુથી આ આયોજન થઈ રહ્યું છે

Image

Video : શ્વાનના ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચો, 3 વર્ષમાં આટલા લોકોને કુતરા કરડ્યા

વાઘ બકરી ગૃપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું મોત બાદ રખડતા શ્વાનનો મુદ્દો છેડાયો

Image

અમદાવાદના ટાઉનહોલનું ૨૬ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

ગુજરાતી સ્થાપત્યના પ્રભાવવાળા ટાઉનહોલની રચના ૧૯૩૯માં બ્રિટિશ સ્થપતિ કલોડબેટલીએ કરી હતી. એલિસબ્રિજના સામેના ભાગમાં વીસમી સદીના કાપડના જાણીતા ઉદ્યોગપતિ મંગળદાસ ગિરધરદાસના સ્મારક તરીકે ટાઉનહોલનું વર્ષ- ૧૯૩૦માં નિર્માણ કરવામાં આવ્યું હતુ. ટાઉનહોલના બાંધકામની શરુઆત વર્ષ-૧૯૩૬માં કરવામાં આવી હતી જેના નિર્માણ માટે નાગરિકો દ્વારા દાન કરવામાં આવ્યુ હતુ. હાલ ટાઉનહોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો છે.વર્ષ-૧૯૬૦ના દશકમાં બી.વી.દોશીની […]

Image

આ રવિવારે GPSC અને AMC ની એકસાથે પરીક્ષાના આયોજનથી ઉમેદવારોમાં અસમંજસ

નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે રજૂઆત કરી છે.

Image

Ahmedabad : વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા ક્યાં સુધી? સમરસ હોસ્ટેલના ભોજના કિડા, NSUI નો હલ્લાબોલ

સમરસ છાત્રાલય હંમેશા વિવાદનું કેન્દ્ર બની રહી તે તેને કથળતો વહીવટ હોય કે ભોજન હોય

Image

Video : 10 દિવસ પહેલા મુખ્યમંત્રીએ શ્રમદાન કર્યું ત્યાંની વાસ્તવિક સ્થિતિનો આ રહ્યો પુરાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગાંધી જયંતિ (Gandhi Jayanthi) નિમિત્તે સ્વચ્છતા પખવાડિયાનું (Swachhta Pakhwada) એલાન કર્યું હતું અને 1લી ઓક્ટોબરના દિવસે દેશના દરેક લોકોને પોતાના વિસ્તારમાં 1 કલાક શ્રમદાન કરવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનના આદેશ બાદ ગુજરાતના ભાજપના (BJP) નેતાઓમાં જાણ હોડ જામી હોય તેમ સાવરણા અને સુપડાં લઈને મોટા ઉપાડે નેતાઓ શ્રમદાન કરવા […]

Image

Ahmedabad : હાટકેશ્વર બ્રિજ મુદ્દે AMC ના વિપક્ષના નેતા Shehzad Khan Pathan એ ઉઠાવ્યા સવાલ, Video

હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલ ગેરરીતી ઉજાગર થવા પામેલ કોન્ક્રીટના સેમ્પલ પણ હલકી ગુણવત્તાવાળા પુરવાર થયા

Image

Ahmedabad : AMC ટીમ ઉપર પથ્થરમારો, જુઓ Video

AMC ટીમ ઉપર પથ્થર મારાની ઘટનાના સામે આવી છે.

Image

Ahmedabad: ઓઢવમાં તંત્રની બેદરકારીને કારણે યુવક ઊંડા ભૂવામાં પડ્યો, યુવક ઈજાગ્રસ્ત

ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દોરડા અને સીડી વડે યુવકને સહીસલામત બહાર કાઢી લીધો હતો.

Image

Ahmedabad : કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ, મુખ્યમંત્રએ તાત્કાલિક ફરજ મોકૂફ કરવાનો કર્યો નિર્ણય

સંકલનની બેઠકમાં MLA અને કલેક્ટર સાથે ગેરવર્તન કર્યુ હતું. જેથી તેમની આ ગેરવર્તુણૂકને લીધે તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

Image

ઢોર પકડવા આવેલી ટીમ સાથેની બબાલમાં વૃદ્ધનું હાર્ટએટેકથી મોત, AMC એ હાથખંખેર્યા, માલધારી સમાજમાં રોષ

અમદાવાદમાં ઢોર પકડવા આવેલી ટીમ સાથે માલધારીઓની બબાલ થઈ હતી. આ બબાલમાં માલધારી સમાજના એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. વૃદ્ધનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનો માલધારીઓ આક્ષેપ કરી રહ્યાં છે. પરિવાર મૃતદેહ લઇને ઉસ્માનપુરા AMC ઓફિસ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા તથા રાજ્યની દરેક મહાનગરપાલિકાઓમાં રખડતા ઢોરને ડબ્બે પુરવા માટેની […]

Image

Ahmedabad : 15 કાઉન્સેલરોને સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તરીકે ફોર્મ ભરવા સુચના અપાઈ, જુઓ લીસ્ટ

અમદાવાદ મહાનગરપાલિકાના 15 કાઉન્સેલરોને સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તરીકે ફોર્મ ભરી દેવા પ્રદેશ ભાજપ તરફથી સુચના આપવામાં આવી છે.

Image

મહિલા સમ્માનની જેમની જવાબદારી છે તે વિભાગની મહિલા કર્મીઓ સાથે ગેરવર્તણૂંક

ભારતીય જનતા પાર્ટી (BJP) શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાય છે પણ વાસ્તવિકતા વિપરિત છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) કાર્યકર્તા અને પોતાને અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) ભાવિ કોર્પોરેટર ગણાવતા નિમેશ નાંદોલિયા અને તેના પિતા દિનેશ નાંદોલિયા અમદાવાદ મહાનગરપાલિકાના ICDS વિભાગને પોતાની પેઢી સમજી હોય તેમ ગમે ત્યારે આવી વિભાગની મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કરે છે […]

Trending Video