લોકસભા ચૂંટણી (Lok sabha election) પહેલા કોંગ્રેસને (congress) એક પછી એક ઝટકા મળી રહ્યા છે. રાજુલા (Rajula) વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે (Ambarish Der) કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ અમરીશ ડેરને (Ambarish Der) પ્રદેશ કૉંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. કેટલીક પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને […]