Anant Ambani : ‘લાલબાગ ચા રાજા’ની સૌથી વધુ રાહ જોવાતી પહેલી ઝલક ગઈકાલે સાંજે જોવા મળી હતી. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને મુગટ દાનમાં આપ્યો હતો. આ મુગટની ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે તેને બનાવવામાં 20 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોનાના મુગટની […]