Ambalal Patel prediction :હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) સામાન્ય રીતે હવામાનની આગાહી કરતા હોય છે કે આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે ? વાતાવરણમાં પલટો આવવાની તેમજ ઠંડી, વરસાદ અને તાપમાનને લઈને તો અંબાલાલ પટેલની આગાહી સામે આવતી હોય છે ત્યારે હવે અંબાલાલ પટેલે રાજકીય આગાહી પણ કરી છે જેમાં તેમણે રાજકારણમાં મોટી ઉથલ પાથલ […]