Ambaji Temple

Image

Ambaji માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચડાવી ધજા, ભાદરવી મહામેળાના અંતિમ દિવસે ભક્તિનો માહોલ

Ambaji : ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજીમાં ભાદરવી મહામેળા-2026નો આજે અંતિમ દિવસ છે. મહામેળાના અંતિમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાથમાં ધજા લઈને મા અંબાના ધામ અંબાજી પહોંચ્યા હતા. તેમણે મા અંબાના દર્શન કરી ધજા ચડાવી હતી. આ દરમિયાન સમગ્ર અંબાજી ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. DyCM હર્ષ સંઘવીએ અંબાજીમાં ધજા ચઢાવી માઈભક્તોને શું […]

Image

Ambaji Bhadarvi Poonam મહામેળો: 5 દિવસમાં 34.50 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા, આવતીકાલે પૂનમના દિવસે શ્રદ્ધાનો મહાસાગર છલકાશે

Ambaji Bhadarvi Poonam: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે ચાલી રહેલા સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મહામેળાનો આજે 6ઠ્ઠો દિવસ છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લો અને અંબાજી ધામ અત્યારે માં અંબાના ભક્તિરસમાં તરબોળ બન્યા છે. રાજ્યભરમાંથી તેમજ દેશના ખૂણે-ખૂણેથી પગપાળા અને વાહનો મારફતે આવી રહેલા લાખો પદયાત્રીઓ અને સંઘો અંબાજી ધામમાં પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમના […]

Image

Ambaji ભાદરવી પૂનમ મહામેળા માટે STનું મેગા આયોજન, 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓને સેવા આપવા 6 હજાર એક્સ્ટ્રા બસો દોડશે

Ambaji માં યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મેળા દરમિયાન અંદાજે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ST બસ સેવાનો લાભ લે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને આશરે 6,000 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 વધારાની ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. ગબ્બરથી આબુ […]

Image

Ambaji માં હવે 5 મીટરથી વધુ મોટી ધજા ચઢાવી શકશો નહિ, ટેક્નિકલ સર્વે બાદ લેવાયો નિર્ણય

Ambaji : ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજી ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અને અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવવાની પરંપરા વર્ષો જૂની છે. અને આ જ પરંપરાના ભાગરૂપે ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવતી હોય છે. પણ હવે નક્કી કરેલ માપની જ ધજા ચઢાવવાનો નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી લાંબી […]

Image

Ambaji ના પાડલિયાનો મામલે રાજસ્થાન સુધી પહોંચ્યો, બે ધારાસભ્યો અને એક સામાજિક કાર્યકર આવશે ગુજરાત

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય વિષય મુદ્દો ગયો […]

Image

Chaitar Vasava : અંબાજીના પાડલિયા ગામ પહોંચ્યા ચૈતર વસાવા, કહ્યું “અમારા લોકોને હેરાન કરવામાં આવશે તો ગાંધીનગરનો રસ્તો પકડશે”

Chaitar Vasava : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય બની ગયો […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા અંબાજી, માં અંબાના દર્શન કરી પાડલીયા ગામની ઘટના મામલે કરી વાત

Chaitar Vasava : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય બની ગયો […]

Image

Ambaji ના પાડલિયાની ઘટના મામલે પર્યાવરણ મંત્રીની પ્રતિક્રિયા, અર્જુન મોઢવાડીયાએ શું કહ્યું ?

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

Ambaji : પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા MLA કાંતિ ખરાડી, કહ્યું “બનાસકાંઠાથી ઉમરગામ સુધીના એક પણ આદિવાસી મામલો ભૂલશે નહિ”

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

Ambaji : પાડલિયા ગામમાં આદિવાસીઓ અને પોલીસ વચ્ચે બબાલનો મામલો, આવતીકાલે ચૈતર વસાવા જશે અંબાજી

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

Ambaji : શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, જિલ્લા કલેક્ટરે રથ ખેંચીને કરાવી મેળાની શરૂઆત

Ambaji : શક્તિપીઠ અંબાજી એ લોકોની આસ્થાનું પ્રતીક છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અનેરું મહત્વ રહેલું છે. અને આ મહામેળો સાત દિવસ ચાલતો હોય છે. અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઇ ગઈ છે. “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી […]

Image

Ambaji : શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમની વિશેષ વ્યવસ્થા, માઇભક્તો માટે 5500 જેટલી એકત્ર બસો ચલાવવામાં આવશે

Ambaji : ગુજરાતમાં શક્તિપીઠ અંબાજીનું ખુબ જ મહત્વ છે. ખાસ કરીને અંબાજીમાં ભાદરવી પૂનમના રોજ ભક્તો ઉમટે છે. અને ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. જેમના માટે સરકાર પણ હવે સજ્જ છે. સરકાર દ્વારા શક્તિપીઠ અંબાજીમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભક્તોને દર્શન માટે પહોંચવા માટે બસની વ્યવસ્થામાં કોઈ જ […]

Image

અંબાજીમાં પણ ચાલુ દાદાનું બુલડોઝર, શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને હાથ ધરવામાં આવી કાર્યવાહી

Ambaji Demolition: રાજ્યમાં હાલ દાદાની બુલડોઝર કાર્યવાહી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા દ્વારકામાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં બુલડોઝરની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ભારે પોલીસ ફોર્સ તૈનાત અને દેખરેખ […]

Image

અંબાજી મેળાના નામે એસટી વિભાગની ઉઘાડી લૂંટ પર બગડ્યા ગેનીબેન , ફ્રીમાં મુસાફરીની કરી માંગ

Ganiben Thakor : ગુજરાતના જાણીણા યાત્રાધામ અંબાજીમાં (Ambaji)  ભાદરવી પૂનમના (Bhadravi Poonam) મેળાને આજે ચોથો દિવસ છે. ત્યારે એસટી દ્વારા અંબાજીથી ગબ્બર સુધી ખાસ બસ ચલાવવામાં આવે છે. મેળાની શરૂઆત સાથે જ લોકોમાં એસટી વિભાગની લૂંટની ફરિયાદો ઉઠી હતી. જેમાં એસટી દ્વારા ડબલ ભાડુ વસુલવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જાણકારી મુજબ સામાન્ય દિવસોમાં […]

Image

Ambaji માં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી , લુખ્ખા તત્વોના આતંકને લીધે અંબાજી સંપૂર્ણ બંધ

Ambaji closed tightly : પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Ambaji) દરરોજ મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી માઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે. જો કે અંબાજીમાં અસામાજીક તત્વોનો (Antisocial elements) આતંક પણ વધી રહ્યો છે. વેપારીઓ આ અસામાજિક તત્વોના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસમાજિક તત્વોના કારણે અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ત્યારે પોલીસ (police) પણ આ […]

Image

Ambaji પહોંચ્યું વિશ્વનું સૌથી મોટું ‘શ્રીયંત્ર’, 30 ઓકટોબરે PM Modi કરી શકે છે લોકાર્પણ

30 ઓકટોબરે PM Modi અંબાજીની મુલાકાત દરમિયાન શ્રીયંત્રનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે.

Image

Ambaji મેળામાં 48 લાખ કરતા વધુ માઈ ભક્તોએ કર્યા દર્શન, જાણો વધુ વિગતો

જાણકારી ભાદરવી પૂનમના આ મેળામાં 48 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.

Image

Ambaji માં મેળાનો આજે અંતિમ દિવસ, જાણો અત્યાર સુધી કેટલા ભક્તોએ કર્યા દર્શન

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું વિશેષ મહત્વ છે સાત દિવસ ચાલતા આ મેળામાં દુર દુરથી ભક્તો મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે.

Image

Ambaji મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર, જાણો નવું સમયપત્રક

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

Image

Video : અંબાજીમાં VIP દર્શન માટે લેવામાં આવે છે રૂ. 5 હજાર, જાણો કોણે કર્યાં આક્ષેપ

કોંગ્રેસ નેતા હેમાંગ રાવલના મંદિરમાં VIP દર્શન માટે પૈસા લેવામાં આવતા હોવાના આક્ષેપ

Trending Video