Ambaji Bhadarvi Poonam Mela: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી મહામેળો યોજાવા જઈ રહ્યો છે. આ મહામેળામાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને મા અંબાના ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય છે. ભક્તોની સુવિધા, માર્ગોની સરળતા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અંબાજી પંથકમાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં […]