Ambaji : શક્તિપીઠ અંબાજી એ લોકોની આસ્થાનું પ્રતીક છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અનેરું મહત્વ રહેલું છે. અને આ મહામેળો સાત દિવસ ચાલતો હોય છે. અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઇ ગઈ છે. “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી […]