Olympic 2024 : વધુ એક ભારતીય કુસ્તીબાજ પેરિસમાં ભારતીય ધ્વજ લહેરાવ્યો છે. તેણે 57 કિગ્રા વજન વર્ગમાં સતત બે મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે અમન સેહરાવત (Aman Sehrawat) ઓલિમ્પિક (Olympic 2024) મેડલથી માત્ર એક જીત દૂર છે. એટલે કે, જો તેઓ ફાઇનલમાં પ્રવેશે છે, તો તેમનું ગોલ્ડ કે સિલ્વર નિશ્ચિત થઈ જશે. તે […]