Rescue of Gujarat tourists stranded in Kedarnath: ઉત્તરાખંડના (Uttarakhand) અનેક જિલ્લામાં ભારે વરસાદ (heavy Rain) અને ભૂસ્ખલનના (Landslide) કારણે લોકો અનેક લોકો ફસાઈ ગયા હતા. જેમાં કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) કરવા ગયેલા ગુજરાતનાં ( Gujarat ) પણ કેટલાક શ્રદ્ધાળુઓ પણ ફસાઈ ગયા હતા. આ અંગે માહિતી મળતા જ ગુજરાતનાં સ્ટેટ ઈમરજન્સી સેન્ટર (State Emergency Center) […]