allegations against Pooja

Image

Pooja Khedkar પર લટકી ધરપકડની તલવાર, આરોપ સાબિત થાય તો થશે જેલ?

Pooja Khedkar: નખરાળી IAS ઓફિસર પૂજા ખેડકર (Pooja Khedkar)ની મુસીબતો દિવસેને દિવસે વધી રહી છે. દિલ્હી (Delhi)ની પટિયાલા હાઉસ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ તેમના પર ધરપકડની તલવાર પણ લટકી રહી છે. UPSC પહેલા જ પૂજા વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂકી છે. તેમની IAS ઉમેદવારી રદ કરવામાં આવી છે. UPSCએ પૂજા વિરુદ્ધ છેતરપિંડી […]

Trending Video