Economics Nobel Prize 2024:અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024 માટે આર્થિક વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર ડેરોન એસેમોગ્લુ (Daron Acemoglu) સિમોન જોન્સન (Simon Johnson) અને જેમ્સ એ. રોબિન્સનને (James A. Robinson)એનાયત કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓને આ વિષય પર કર્યું સંશોધન ડેરોન એસેમોગ્લુ, સિમોન જોહ્ન્સન અને જેમ્સ એ. રોબિન્સનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર રાષ્ટ્રો વચ્ચેના […]