Al-Qaeda and ISIS terror: પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં જેહાદી આતંકવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. અલ-કાયદા અને ISIS જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા જૂથોએ તેમના આતંકને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. ગુરુવારે ઓછામાં ઓછા પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. માલિયન સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર સશસ્ત્ર આતંકવાદીઓએ કુબી નજીક ઓછામાં ઓછા પાંચ ભારતીયોનું અપહરણ કર્યું હતું. […]