Akshay Patra Foundation

Image

Ambaji : પ્રસાદ બનાવવાનો કોન્ટ્રેક્ટ લેનાર કંપની સામે MLA Kanti Kharadi એ ઉઠાવ્યા સવાલ

અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ પહેલા મોહનથાળના સ્થાને ચિક્કીનો પ્રસાદ આપવાના નિર્ણયનો ભારે વિરોધ અને વિવાદ થયો હતો જે પછીથી આ નિર્ણય પરત ખેંચાયો હતો. આશરે 6 મહિના પહેલાના અંબાજીના પ્રસાદના વિવાદ બાદ હવે આ પ્રસાદ ફરી વિવાદમાં આવ્યો છે. અંબાજીમાં પ્રસાદ બનાવવા માટે મોહીની કંપનીને કોન્ટ્રેક્ટ અપાયો હતો પરંતુ […]

Trending Video