Anupam Swaroop Swami Controversy: માતાજીની આરાધના અને હિન્દુઓ માટે આસ્થાના પ્રતિક સમાન નવરાત્રીનો (Navratri) તહેવાર શરુ થઈ ગયો છે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે ત્યારે માતાની આરાધનાના આ અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ (Anupam Swaroop Swami) બફાટ કરતા વિવાદ સર્જાયો છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રિ ગણાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ અમદાવાદના […]