Kolkata Rape Murder Case: કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં (RG Kar Hospital) મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલે (Rape Murder Case) છેલ્લા કેટલાક દિવસોથી ડોક્ટરો હડતાળ (Doctors Protest ) પર ઉતર્યા હતા . આ મામલે સુપ્રિમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, જે ડોક્ટરો હડતાળ પર છે તેમણે સમજવું જોઈએ કે સમગ્ર દેશની આરોગ્ય […]