Ravindrasinh Bhatti in Gujarat : લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, તમામ ઉમેદવારો જનતા વચ્ચે જીતવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે રાજસ્થાનના (Rajsthan) શિવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રવીન્દ્રસિંહ ભાટી (Ravindrasinh Bhatti) આજથી આગામી 4 દિવસ માટે રાજસ્થાનની બહાર પ્રવાસે નિકળ્યા છે. રવીન્દ્રસિંહ બાડમેર લોકસભાથી અપક્ષ ચૂંટણી લડે છે. જે અંતર્ગત તેઓ અમદાવાદ,વાપી,ભરૂચ,વડોદરા,હૈદરાબાદ,ચેન્નાઈની […]