ahmedabad rains

Image

Ahmedabad: ‘રેનબસેરામાં રહેવાનું અને ફૂડ પેકેટ મળી જશે… ‘ સમસ્યા સાંભળવા આવેલા નેતાઓના જવાબ સાંભળી સ્થાનિકો બરાબરના ભડક્યાં

Ahmedabad: તાજેતરમાં વરસેલા વરસાદને કારણે ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કચ્છ- સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમા મેઘ કહેર જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ ભારે વરસાદ (heavy rain) વરસ્યો હતો જેના કારણે હજુ પણ ઘણા એવા મકાનો છે જ્યાં પાણી ઓસર્યા નથી. જેમાં નિકોલ-કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં […]

Image

Bharuch Rain : ભરૂચમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, વાલિયામાં મેઘકહેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

Bharuch Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

Junagadh : આપ નેતાની ચેતવણી પર દોડી આવેલા ધારાસભ્ય અને અધિકારીઓને ખેડૂતોએ તતડાવ્યા

Junagadh : ગુજરાત સરકાર  (Gujarat government) ખેડૂતોની (farmers) સરકાર છે અને ખેડૂતોની આવક બમણી કરવા તેમજ તેમના માટે વિવિધ પગલા લઈ રહી હોવાના બણગા ફૂકી રહી છે પંરતુ હકીકતમાં ભાજપના (BJP) રાજમા આજે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, એક તરફ કુદરત પણ જગતના તાત પણ કહેર વરસાવી રહી છે. […]

Image

હાલારને હલાવી દેતા મેઘરાજા … ! સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ, જામખંભાળિયામાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain : ગુજરાતમા (Gujarat) છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે જેના કારણે રાજયના અનેક વિસ્તારોમાં પૂર (Floods) જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashra)  પણ મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે. જામનગર (Jamnagar) શહેરમાં વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યા સુધીમાં 15 […]

Image

Vadodara:ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવર થયું ઓવરફ્લો, 62 દરવાજા ખોલાયા, વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી

Vadodara:  ગુજરાતમાં (Gujarat)  હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ (heavy rain)  વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં (Vadodara) પણ બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ઉપરીવાસમાં ધોધમાર વરસાદ […]

Image

GPSC Exam postponed : ભારે વરસાદની આગાહીને પગલે GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા

GPSC Exam postponed : ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ગત બે દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદની […]

Image

Ahmedabad:અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા, મુસાફરોને કરી આ વિનંતી

Ahmedabad: ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ગત બે દિવસથી અમદાવાદ (Ahmedabad) સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સોમવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે હજુ […]

Image

Ahmedabad Rain Alert : આગામી 2 કલાક અમદાવાદ માટે અતિભારે, રાજ્યની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ

Ahmedabad Rain Alert : ગુજરાતમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરને કારણે બારે મેઘ ખાંગાની પરિસ્થિતિ ઉભી થઇ છે. રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને તંત્ર દ્વારા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે વરસાદનું રેડ […]

Image

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર, શહેરના અનેક વિસ્તારો થયા પાણી પાણી

Ahmedabad : હવામાન વિભાગની આગાહી ( Meteorological Department forecast) મુજબ રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ થઈ છે.ત્યારે અમદાવાદમાં (Ahmedabad) સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ […]

Image

Ahmedabad માં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારો વરસાદી પાણીથી થયા તરબોળ

Ahmedabad Rain : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો (Rain ) નવો રાઉન્ડ શરુ થયો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે હવામાન વિભાગ ( Meteorological Department) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી અમદાવાદમાં (Ahmedabad) વીજળીના […]

Image

Ahmedabad Rain : અમદાવાદમાં વહેલી સવારથી મેઘ મહેર, જાણો આજે રાજ્યના ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ ગુજરાતના (Gujarat) કેટલાક વિસ્તારમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં (Ahmedabad) પણ મેઘ મહેર શરુ થઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરના પશ્રિમ અને પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ […]

Image

Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, શહેરના વિવધ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ અમદાવાદમાં (Ahmedabad)  મેઘ મહેર જોવા મળી હતી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો હતો. અસહ્ય બફારા બાદ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન જાણકારી મુજબ અમદાવાદના શહેરના એસજી હાઈવે, […]

Image

Ahmedabad Rain:અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ, રાજયમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

Ahmedabad  Rain: ગુજરાતમાં (Gujarat ) ફરી મેઘરાજાનું જોર વધ્યું છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (heavy rains) વરસી રહ્યો છે. હવામાન વિભાગના (Meteorological Department) આંડકા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના (Kheda) નડિયાદમાં (Nadiad) પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.ત્યારે અમદાવાદમાં  (Ahmedabad) પણ આજે વહેલી સવારથી […]

Image

Vadodara : વડોદરામાં વરસાદને કારણે જીવન અસ્ત વ્યસ્ત બન્યું, બીજી તરફ ભાજપ નેતા ભરત ડાંગર મેઘમહેરનો આનંદ માણવામાં મસ્ત

Vadodara : ગુજરાતમાં હાલ ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. સમગ્ર ગુજરાતમા સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. વડોદરામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જ્યાં એક તરફ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ત્યાં બીજી તરફ ભાજપ નેતા વરસાદમાં પલળવાનો આનંદ માણી રહ્યા છે. ભાજપ (BJP […]

Image

Jamnagar Rain :ચાલુ વરસાદમાં રસ્તામાં સગર્ભા મહિલાની હાલત ગંભીર બનતા 108 ની ટીમે પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યો

Jamnagar Rain : છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને (Saurashtra) ઘમરોળ્યું છે. ભારે વરસાદને ( heavy rains) પગલે જામનગરના (Jamnagar) અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ત્યારે જામ જોધપુરમાં (Jam Jodhpur) પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ત્યારે ચાલુ વરસાદમાં એક એક સર્ગભા મહિલાને (pregnant women) અસહ્ય દુખાવો ઉપડતા એમ્બ્યુલેન્સ બોલાવવામા આવી હતી ત્યારે મહિલા દર્દીને રસ્તામાં ડિલેવરી […]

Image

Gujarat Rain : CM Bhupendra Patelઆજે દ્વારકા-જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે

Gujarat Rain : છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું છે. ભારે વરસાદને પગલે જુનાગઢના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ખાસ કરીને દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના દ્વારિકા તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે હવાઈ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી […]

Image

Jamangar rain : જામનગર જિલ્લાના કેટલા જળાશયો અને ડેમો થયા ઓવરફ્લો ?

Jamangar rain: હવામાન વિભાગની આગાહી( Meteorological Department forecast) મુજબ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર (Saurashtra)  અને દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે જામનગર (Jamangar) જિલ્લામાં પણ ભારે મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલ રૂમમાંથી મળતા અહેવાલો […]

Image

Rain in Dwarka : કલ્યાણપુરમાં 3 લોકોને બચાવવા ગયેલી NDRF ની ટીમ પાણીમાં ફસાઈ, વાયુ સેના દ્વારા તમામ લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયું

Rain in Dwarka : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે દેવભૂમી દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં પણ ભારે મેઘ મહેર જોવા મળી રહી છે. દ્વારકાના (Dwarka) કલ્યાણપુરમાં (Kalyanpur) ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાળની સ્થિતિ સર્જીઈ છે. ભારે વરસાદને કારણે […]

Image

Rain in Dwarka : દેવભૂમી દ્વારકાના ખંભાળીયામાં આભ ફાટ્યું ! ક્યાંક ઘરોમાં પાણી ભરાયા તો ક્યાંક વાહનો તણાયા, જુઓ તારાજીના દ્રશ્યો

Rain in Dwarka : રાજ્યમાં ફરી એક વાર વરસાદે (Havy rain) ધબધબાટ બોલાવવાનું શરુ કર્યું છે. જેમાં કાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતને (South Gujarat ) મેઘરાજાએ ઘમરોળતા ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદર ( Porbandar) અને દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) વરસાદે (rain) ધબધબાટી બોલવતા જળબંબાકારની સ્થિતિ સર્જીઈ છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 […]

Image

Porbandar: પાણીના પ્રવાહમાં ફસાયેલા દિવ્યાંગ વૃદ્ધ દંપતીનું કરાયું રેસ્કયૂં

Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. […]

Image

Junagadh Rain : જૂનાગઢમાં મેઘતાંડવથી તારાજી સર્જાઈ, કેશોદ અને ઘેડ પંથકમાં ભારે વરસાદથી ગામો બેટમાં ફેરવાયા

Junagadh Rain : છેલ્લા કેટલાકે દિવસથી ગુજરાતમાં હમણાં વરસાદે બ્રેક લગાવી હતી. હમણાં વરસાદના જાણે કોઈ એંધાણ જ નહોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ ગુજરાત (Gujarat)ના સૌરાષ્ટ્ર (Saurashtra)ના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરુ થયૉ છે. ગુરુવારે શરુ થયેલો વરસાદ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. સાથે જ આજે ઘણી જગ્યાઓ પર મેઘ તાંડવ […]

Image

Porbandar Rain : પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ, ગઇકાલથી અત્યારસુધીમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો

Porbandar Rain : છેલ્લા કેટલાકે દિવસથી ગુજરાતમાં હમણાં વરસાદે બ્રેક લગાવી હતી. હમણાં વરસાદના જાણે કોઈ એંધાણ જ નહોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ ગુજરાતના સૌરાષ્ટ્ર (Saurashtra)ના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરુ થયૉ છે. ખાસ તો ગઇકાલથી જ પોરબંદર પંથકમાં મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેમ આભ ફાટવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. પોરબંદર […]

Image

Ahmedabad Rain : અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન, શહેરના આ વિસ્તારોમાં વરસાદે ધબ ધબાટી બોલાવી

Ahmedabad Rain : ગુજરાતના (Gujarat) માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. આ સિસ્ટમને કારણે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ( heavy rains predicted) કરવામાં આવી છે.ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમદવાદમાં પણ વરસાદ શરુ […]

Trending Video