Ahmedabad News: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. બોપલ, શેલા, સાયન્સ સિટી, એસજી હાઈવે, સાબરમતી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે આઈપીએલની મુંબઈ અને પંજાબ વચ્ચેની ક્વોલિફાયર-2 મેચ શરુ થવામાં પણ વિલંબ થયો છે. અમદાવાદની સાથે ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો […]