Ahmedabad Police

Image

Ahmedabad : હેડ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો, આવક કરતાં 23 ટકા વધુ સંપત્તિ જાહેર

Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની AHTU શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજય માલી સામે ભ્રષ્ટાચારનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. વિજય માલી પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો અને પોતાની આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને એસીબી દ્વારા તપાસ બાદ, રાણીપ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ, વિજય […]

Image

અમદાવાદમાં ફરી અસામાજિક તત્ત્વો બેફામ, જુહાપુરામાં છરી અને લાકડી વડે છુટ્ટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) અસામાજિક તત્ત્વોને જાણે કે, કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. શહેરમાં અવાર નવારમાં જાહેરમાં મારમારી હુમલાની અને અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી રહી છે. પોલીસ પણ અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે આજે ફરી એક વાર અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદમાં […]

Image

Ahmedabad: નશામા ધુત કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા, રોષે ભરાયેલા ટોળાએ માર મારતા મોત

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad) કાર ચાલકો બેફામ બન્યા છે. અહીં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં બેફામ ડ્રાઈવિંગની ઘટના સામે આવી છે. જુહાપુરામા નશામા ધુત એક કાર ચાલકે અકસ્માત સર્જીને બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.ત્યારે આ અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ આ કાર ચાલકને માર માર્યો હતો ત્યારે […]

Image

અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક મકાનમાં લાગી આગ, 1 મહિલા અને 1બાળકના મોતની આશંકા

Ahmedabad : રાજ્યમાં ભીષણ ગરમીને વચ્ચે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદવાદમાંથી (Ahmedabad) પણ આગની ઘટના સામે આવી છે જેમાં જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધુ બ્લાસ્ટ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ACના […]

Image

Ahmedabad : અમદાવાદમાં PI અને ઉચ્ચ અધિકારીઓ માટે CPની નવી ગાઇડલાઇન, PIએ હવે રાત્રે 12 વાગ્યા સુધી રોકાવું પડશે

Ahmedabad : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જે કાયદો અને વ્યવસ્થા પર સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. જે ઘટનાઓ અત્યારે રાજ્યમાં સામે આવી રહી છે. તેને લઈને હવે પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. પહેલા DGP વિકાસ સહાય દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું. ત્યારબાદ હવે અમદાવાદના પોલીસ કમિશનર પણ એક્શન મોડમાં આવ્યા છે. […]

Image

Ahmedabad : અમદાવાદના 38 કોન્સ્ટેબલની બદલી, એક તરફ પોલીસનું એક્શન તો બીજી તરફ અચાનક આટલા કોન્સ્ટેબલની બદલી ?

Ahmedabad : ગુજરાતમાં જ્યારથી અસામાજિક તત્વો બેફામ બન્યા અને કયાંક આ સમગ્ર મામલો જનતાની સામે આવ્યો અને તેના જ કારણે પોલીસ સામેની કાર્યવાહી પર સવાલો ઉભા થયા. જે બાદ સમગ્ર મામલે ગુજરાત પોલીસ એક્ટિવ થઇ અને તેમને એક અલ્ટીમેટમ આપવામાં આવ્યું અને એક્શન લેવાનું કહેવામાં આવ્યું. એટલે અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી બનતી ઘટનાઓ મામલે હવે […]

Image

Ahmedabad માં નબીરાઓ બેફામ !અકસ્માત સર્જયા બાદ યુવક છરો કાઢી લોકોને મારવા દોડ્યો, હાથમાં પથ્થર લઈ પોલીસ સામે રોફ બતાવ્યો

Ahmedabad accident: અમદાવાદના (Ahmedabad)વસ્ત્રાલમાં હોળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમા આવી છે અને રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા હાલ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરીને તેમને બરાબરનો પાઠ ભણાવી રહી છે ત્યારે પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ નબીરાઓ બેફામ બન્યા છે. નબીરાઓ […]

Image

Ahmedabad : ગુજરાત પોલીસે 100 કલાકમાં તૈયાર કર્યું અસામાજિક તત્વોનું લિસ્ટ, અમદાવાદની આ ગેંગ પર પોલીસ બોલાવશે સફાયો

Ahmedabad : અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પકડી તો લીધા, જાહેરમાં સરઘસ પણ કાઢ્યા અને માર પણ માર્યો. પણ આ ઘટનાના પડઘા એવા તે પડ્યા કે ગુજરાત પોલીસની ઊંઘ ઉડી ગઈ. અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને આ ઘટના બાદ DGP વિકાસ સહાયે 100 કલાકની અંદર અસામાજિક તત્વોના […]

Image

Gujarat Police : ગુજરાતનો પોલીસ વિભાગ ઊંઘમાંથી જાગ્યો, હવે SMCએ મોટા બુટલેગરો પર તવાઈ બોલાવવા લિસ્ટ કર્યું તૈયાર

Gujarat Police : ગુજરાતમાં જ્યારથી વસ્ત્રાલમાં જાહેરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી ત્યારથી તેના કારણે જાણે અમદાવાદ પોલીસ સહીત સમગ્ર ગુજરાતની ઊંઘ ઉડી ગઈ છે. વસ્ત્રાલની એ ઘટનાના પડઘા ન માત્ર અમદાવાદમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખુબ મોટા પાયે પડ્યા છે. વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ વિભાગ દોડતો થઇ ગયો છે. અને છેલ્લા 4થી 5 દિવસથી […]

Image

Ahmedabad: અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે અમદાવાદ પોલીસે વોટ્સએપ નંબર જાહેર કરી નાગરિકોને કરી અપીલ

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં અસામાાજિક તત્વોનો આતંક ખુબ વધી ગયો છે. તેઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરી રહ્યા છે.તાજેતરમાં વસ્ત્રાલ નજીક કેટલાક લુખ્ખાઓએ ઘાતક હથિયારો સાથે આંતંક મચાવ્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકોને અટકાવ્યા અને ગાડીઓના કાચ તોડ્યા હતા.જેના કારણે સમગ્ર વિસ્તારના સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.આ ઘટનાનો વીડિયો […]

Image

Ahmedabad: વસ્ત્રાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી હાથ ધરાઈ

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યુ છે. અમદાવાદમાં અવાર નવાર અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગઈ કાલે અસામાજિક તત્વોએ તલવારો સાથે આતંક મચાવ્યો હતો એટલું જ નહીં તેમણે અજાણ્યા રાહદારી પર પણ જીવલેણ હુમલા કર્યો […]

Image

અમદાવાદના Vastralમાં અસામાજિક તત્વોનો આતંક… જગજાહેર કરી તોડફોડ, રાહદારીઓને માર્યો માર

Vastral: અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક તોફાની તત્વોએ ખુલ્લેઆમ રસ્તા વચ્ચે લોકો પર ખરાબ રીતે હુમલો કર્યો છે. આ સાથે અસામાજિક તત્વોએ અનેક વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. રસ્તાની વચ્ચોવચ બનેલી આવી ભયાનક ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. […]

Image

Ahmedabad ના સ્થાપના દિવસે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

Ahmedabad :આજે મહાશિવરાત્રિનો (Mahashivaratri) પાવન પર્વ છે.આ સાથે આજે અમદાવાદનો (Ahmedabad) સ્થાપના દિવસ પણ છે. ત્યારે અમદાવાદના 614 માં સ્થાપના દિવસે અને શિવરાત્રિએ નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રા નિકળી હતી. આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ભવ્ય નગરયાત્રામાં માતાજીનો રથ, હાથી અખાડના કલાકારો, ભજન મંડળીઓ સાથે નગરયાત્રા વહેલી સવારથી નીકળી હતી. અમદાવાદમાં 614 વર્ષ […]

Image

Ahmedabad: બુટલેગરે ઘરમાં આવેલ મંદિરના ભોયરામાં છુપાવ્યો દારુ, પોલીસે કીમિયો બનાવ્યો નિષ્ફળ

Ahmedabad: રાજ્યમાં દારૂનું ગેરકાયદે વેપલો કરતા તત્વો દારૂ છુપાવવાની અવનવી તરકીબો અપનાવે છે,જેને જોઈ કેટલીક વાર ખુદ પોલીસ પણ ગોથે ચઢી જતી હોય છે ત્યારે આવી એજ એક ગજબ રીતે દારૂ છુપાવવાનો કિસ્સો અમદાવાદમાથી સામે આવ્યો છે જેમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કૃષ્ણનગર વિસ્તારમાંથી ઘરમાં મંદિરની નીચે ભોયરામાં છુપાવીને રાખેલો દારુ ઝડપી પાડવામાં આવ્યો […]

Image

Ahmedabad: DJ બંધ કરાવવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો, સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) પોલીસ પર પથ્થરમારો (Stones pelted) કરવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે મોડી રાત્રે ગુલબાઈ ટેકરા (Gulbai Tekra) વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા કેટલાક અજાણ્યા શખસો દ્વારા પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. પોલીસ પર પથ્થરમારો થતા આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે બોલાવી […]

Image

અમદાવાદમાં રહેતી ગર્લફ્રેન્ડ માટે મધ્યપ્રદેશના પૂર્વ MLAનો પુત્ર બન્યો ચેઈન સ્નેચર, પોલીસે કરી ધરપકડ

Ahmedabad : અમદાવાદ પોલીસે (Ahmedabad Police) સ્નેચિંગ કેસમાં (snatching case) મોટો ખુલાસો કર્યો છે. 65 વર્ષીય મહિલા પાસેથી ચેઈન સ્નેચિંગ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ કોઈ પ્રોફેશનલ ગુનેગાર નથી, પરંતુ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. આરોપીના પિતા વિજેન્દ્ર સિંહ ચંદ્રાવત મજબૂત નેતા છે. આરોપીની ઓળખ પ્રદ્યુમન સિંહ વિજેન્દ્ર સિંહ ચંદ્રાવત […]

Image

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરીથી ઝડપાયું ડ્રગ્સ, 4.6 કિલો ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ

Ahmedabad: ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ બેફામ રીતે વધી ગયું છે. રાજ્યાં રોજે રેજ નાના મોચા જથ્થામાં ડ્ર્ગ્સ પકડાતું હોય છે. ડ્ર્ગ્સ માફિયાઓ રાજ્યમાં ડ્ર્ગ્સને ઘુસાડવા માટે ક્યારેક દરિયાઈ માર્ગને ઉપયોગ કરે છે તો ક્યારેક હવાઈ માર્ગનો એરપોર્ટ પણ એટલું ચેકિંગ ચાલતું હોય તેમ છતા આ ડ્રગ્સ માફિયાઓને જાણે કોઈનો ડર જ ન હોય તેમ તેઓ ડ્રગ્સને […]

Image

‘ફી માટે વાલીઓ સાથે જ વાત કરો, વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ન આપો…’ અમદાવાદ DEOનો તમામ શાળાઓને કડક આદેશ

Ahmedabad: ગઈ કાલે સુરતના (Surat) ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ (student) ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મુદ્દે પરિવારનો આક્ષેપ છે કે, શાળાના શિક્ષકોના ટોર્ચરને કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે.શાળામાં ફી ભરવાની બાકી હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી નહોતી અને આખો દિવસ ટોયલેટની બહાર ઊભી રાખીને સજા કરવામાં આવી હતી.જેના કારણે […]

Image

HMPV વાયરસ મામલે અમદાવાદની હોસ્પિટલને નોટીસ, તંત્રને અંધારામાં રાખી દાખવી બેદરકારી

HMPV virus case in Ahmedabad : ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા HMPV વાયરસ હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે. ભારતનાં મહારાષ્ટ્ર, તમિલનાડુ કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં આ વાઇરસનાં કેસ નોંધાયા છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં આ વાઇરસનો એક કેસ ગઈકાલે ચાંદખેડામાં નોંધાયો હતો. ત્યારે ગુજરાતમાં HMPV ના કેસ નોંધાતા રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ […]

Image

ગાંધીના ગુજરાતમાં દારુની રેમલછેલ ! પોલીસ સ્ટેશનની બહાર લાગી દારુડિયાઓની લાંબી લાઈનો

Gujarat : ગુજરાતમાં કહેવા માટે તો દારુબંધી (Prohibition) છે પરંતુ રાજ્યમાં દારુની રેલછેલ જોવા મળતી હોય છે.ત્યારે ગઈ કાલે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પણ રાજ્યમાં દારુની રેલમછેલ જોવા મળી હતી. ગુજરાત પોલીસ (Gujarat police ) દ્વારા 31 નાઈટને ધ્યાનમાં રાખી અનેક જગ્યાઓએ પેટ્રોલીંગ સહિત દારૂડીયાઓને પકડી પાડવા બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરતના […]

Image

Ahmedabad Police : નવા વર્ષની ઉજવણી વચ્ચે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, આ રસ્તાઓ પર વાહન લઈને જતા પહેલા આ વાંચી લો

Ahmedabad Police : અમદાવાદ શહેરમાં આજે 31 ડિસેમ્બરના સાંજથી લઇ અને રાત્રિ દરમિયાન નવા વર્ષની ઉજવણી નિમિત્તે મોટી જનમેદની ભેગી થતી હોય છે. આજે યુવાનો 31stની ઉજવણી કરશે. અને નવા વર્ષને આવકારશે. ત્યારે અમદાવાદ પોલીસે ભીડવાળા રસ્તાઓ પર નિયમનને લઈને એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેને લઈને ઘણા રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો […]

Image

Ahmedabad: થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં જવાના હોવ તો પહેલા આ સમાચાર વાંચી લેજો, જાણો પોલીસનો એકશન પ્લાન

Ahmedabad: આજે વર્ષ 2024 નો છેલ્લો દિવસ છે 2024ને પૂરું થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે. આવતી કાલથી 2025 શરુ થઇ રહ્યુ છે ત્યારે 31 ડિસેમ્બરને (31 December) વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા લોકોમાં થનગની રહ્યા છે. વર્ષના છેલ્લાં દિવસ અને નવા વર્ષની ઉજવણીમાં એનેક જ્ગ્યાએ પાર્ટીનુ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અમદાવાદ […]

Image

કૌભાંડી Bhupendra Zalaને મહિલા પોલીસ અધિકારીએ ભાગવામાં મદદ કરી હોવાનો ખુલાસો

Bhupendra Zala: કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઈને એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ભૂપેન્દ્ર સિંહ ઝાલાને મહિલા પોલીસ અધિકારીએ ભાગવામાં મદદ કરી હોવાનો ખુલાસો થયો છે. મહેસાણાના દવાડાના ફાર્મહાઉસમાંથી સીઆઇડીની ટીમે ઉઠાવ્યા બાદ ભૂપેન્દ્ર અને ફાર્મહાઉસ માલિક કિરણ ઝાલાની પૂછપરછમાં આ ઘટસ્ફોટ થયો છે. મળતી […]

Image

Ahmedabad: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં જુથ અથડામણ,એક વ્યક્તિનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

Ahmedabad: અમદાવાદના (Ahmedabad) જુહાપુરા ( Juhapura) વિસ્તારમાં જૂથ અથડામણની (group clash) ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે કોઇ ફેબ્રિકેશનના ધંધાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ વ્યક્તિને ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં જુથ અથડામણ જાણકારી મુજબ ફેબ્રિકેશનના બિઝનેસમાં […]

Image

Ahmedabad Blast: પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો આવી સામે, કોણે કર્યું સમગ્ર કારસ્તાન ?

Ahmedabad Blast: અમદાવાદના (Ahmedabad) સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. જેમાં પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં પાર્સલ લઈને આવેલા સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટના બાદ સ્થાનિક પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.આ […]

Image

Ahmedabad: હવે ટ્રાફિકના નિયમો તોડશો તો ખેર નથી… AI ઈન્ટરસેપ્ટર ઘરે મોકલશે મેમો

Ahmedabad: ગુજરાત સરકાર રોડ સલામતી અને ટ્રાફિક નિયમોનો ભંગ અટકાવવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લઈ રહી છે. હવે અમદાવાદમાં ભારે ટ્રાફિક કે ટ્રાફિક જામના કિસ્સામાં AI ઇન્ટરસેપ્ટર વાન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ટ્રાફિકના નિયમોની સાથે 14 પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો પણ આપવામાં આવશે. જો તમે હેલ્મેટ વિના […]

Image

Ahmedabad : અમદાવાદમાં નશાના રવાડે ચડેલા યુવકનું મોત, મિત્રએ લગાવી સસ્તા નશાની લત, જાણો કેવી રીતે થયું મોત…

Ahmedabad : અમદાવાદમાં ઘોડાસર તળાવ પાસે 6 ડિસેમ્બરની સવારે કશવ નામનો વિદ્યાર્થી મળી આવ્યો હતો. પરિવારના આક્ષેપો બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીનું મોત મિડાઝોલમ ઈન્જેક્શનના ઓવરડોઝને કારણે થયું હતું. મૃતકની માતા અંજુ શર્માએ ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર સામે એફઆઈઆર નોંધાવી હતી જેણે તેના પુત્ર પ્રિન્સને ઈન્જેક્શનનો ઓવરડોઝ આપ્યો હતો. આ પછી ઈશનપુર પોલીસે ખાનગી […]

Image

લ્યો બોલો, અમદાવાદમાં છપાયા ડોલર! નકલી ઓસ્ટ્રેલિયન કરન્સી સાથે 4 આરોપીની ધરપકડ

Ahmedabad fake dollars : અમદાવાદ પોલીસે (Ahmedabad Police) નકલી ડોલર (fake Dollars ) છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ મૌલિન પટેલ છે, જે 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. આરોપીઓ અમદાવાદના વટવા વિસ્તારમાં પ્રિન્ટર દ્વારા નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપીને વિદેશ જતા લોકોને સસ્તા ભાવે વેચતા હતા. અમદાવાદમાં નકલી ડોલર […]

Image

ભાડે લીધેલી ગાડી પર ભારત સરકારનું બોર્ડ, સહીવાળા લેટર, એક બાઉન્સર… નકલી સરકારી બાબુના અસલી ઠાઠ !

Ahmedabad :  ગુજરાતમાં (Gujarat)  અસલી કરતા નકલીની બોલબાલા વધારે છે. છેલ્લા કેટલાક સમયથી નકલીનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજ્યમાં નકલી વસ્તુઓ, નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ તેમજ નકલી કચેરીઓ ઝડપાઈ છે ત્યારે રાજ્યમાં ફરી એક વાર નકલી અધિકારી ઝડપાયો છે. અમદાવાદમાં મહેસૂલ વિભાગમાં અધિકારી બનીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરનાર મહુલ શાહ નામના શખ્શનો પર્દાફાશ […]

Image

Ahmedabad Police : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલે પોલીસની પ્રેસ કોન્ફરન્સ, DCP નીતા દેસાઈએ આપી ઘટનાની તપાસ અંગે માહિતી

Ahmedabad Police : ગુજરાતની હોસ્પિટલમાં કૌભાંડો આમ તો કોઈ નવાઈની વાત નથી. પરંતુ જ્યારથી આયુષ્માન કાર્ડ અને PMJAY જેવી યોજનાઓ હવે ખાનગી હોસ્પિટલો માટે કૌભાંડો આચરવાનું એક સારું માધ્યમ બની ગયું હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. છતાં દર વખતે સરકારનું તપાસનું નાટક અને સજા કંઈ જ નહિ. […]

Image

Ahmedabad Police : પોલીસકર્મીઓને હેલ્મેટ વગર પોલીસ સ્ટેશનમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં, અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર કર્યો પરિપત્ર

Ahmedabad Police : અમદાવાદ શહેરના રસ્તાઓ પર ઘણા બાઇક સવારો હેલ્મેટ પહેર્યા વગર જોવા મળે છે. આવી સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટ સતત કડકાઈ દાખવી રહી છે અને હેલ્મેટના નિયમો લાગુ કરવા માટે અમદાવાદ પોલીસને ફટકાર લગાવી છે. આ પછી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને બાઇક […]

Image

Ahmedabada: અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર, 100થી વધુ લોકોએ ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં કરી તોડફોડ

Ahmedabada :અમદાવાદ (Ahmedabada) શહેરમાં અસામાજિક તત્વોનો ( Anti-social elements) આતંક વધી રહ્યો છે. ગુનેગારો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા ચાણક્યપુરી વિસ્તારમાં 20થી 25 લોકોના ટોળાએ હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો જેના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે અમદાવાદમાં […]

Image

Surat Case : સુરતના માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, એક આરોપીનું ગઈકાલે થયું મોત

Surat Case : ગુજરાતના સુરત જિલ્લામાં કથિત રીતે એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરવા બદલ ધરપકડ કરાયેલા બે આરોપીમાંથી એકનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. આજે આ જ કેસના ત્રીજા મોસ્ટ વોન્ટેડ આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ત્રીજા આરોપી રાજુને જિલ્લા LCB ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. […]

Image

Ahmedabad: પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો અને ગરબા રમતા ખેલૈયાઓ વચ્ચે મારામારી, ખેલૈયા પર જીવલેણ હુમલો થતા સારવાર અર્થે ખસેડાયો

Ahmedabad: હાલ નવરાત્રીનો ( Navratri) પર્વ ચાલી રહ્યો છે ત્યારે અમદવાદમાં (Ahmedabad) અનેક પાર્ટી પ્લોટમાં (party plot) ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાસ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી ત્યારે અમવાદના એક પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ સોલા વિસ્તારના માંગલ્ય પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો […]

Image

નવરાત્રીને લઇને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, શું 12 વાગ્યા પછી ગરબા નહીં રમી શકાય ?

Navratri 20024: આવતી કાલથી નવરાત્રીનો (Navratri) તહેવાર શરુ થઈ રહ્યો છે. ખૈલેયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા છે અગાઉ ગૃહરાજ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું હતુ કે, ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રમાણેનું આયોજન કરવામા આવ્યું છે જો કે, આયોજકોને કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે ત્યારે અમદાવાદ પોલીસે નવરાત્રીને લઈને જાહેરનામુ બહાર પાડયું […]

Image

‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દાદાના રાજમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી ચલાવવામાં નહીં આવે’: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

Harsh Sanghvi: આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં નવરાત્રિ, અમિત શાહનાં કાર્યક્રમ, સોમનાથ સહિતનાં મદ્દે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધી હતી. જેમા તેમણે આ મુદ્દાઓને લઈને નિવેદન આપ્યું હતું. આ સાથે તેમણે અમદાવાદનાં (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પણ નિવેદન […]

Image

Ahmedabad: ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ, સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા ઘાતક હથિયારો સાથે ધસી આવી મચાવ્યો આતંક

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં હવે યુપી બિહારવાળી જોવા મળી રહી છે. હવે અમદાવાદ ક્રાઇમ હબ બની રહ્યું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વોને હવે કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. હવે તો હદ થઈ ગઈ કહેવાય કારણ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Cm Bhupendra patel) વિસ્તારમાં જ અસમાજિક તત્વોએ એટલા બેફામ બન્યા છે કે, […]

Image

Ahmedabad Drugs Seized : અમદાવાદમાં મળ્યું 1 કરોડનું MD ડ્રગ્સ, જુઓ કેવી રીતે આ ડ્રગ્સની થતી હતી હેરાફેરી ?

Ahmedabad Drugs Seized : ગુજરાતમાં સામાન્ય રીતે તો દારૂ પર પણ પ્રતિબંધ છે પરંતુ હવે દારૂ હોય કે ડ્રગ્સ હવે તો બધું જ ગુજરાતમાંથી પકડાય છે. દરિયા કિનારેથી કરોડોનું ડ્રગ્સ પકડાય છે. તો બીજી તરફ શહેરોમાંથી જ કેટલાય લોકો પાસેથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવે છે. રાજ્યમાં સુરતમાંથી ભાજપ સાથે સંકળાયેલા વિકાસ આહીર, રાજકોટમાં બક્ષીપંચ […]

Image

Ahmedabad : અમદાવાદના ડોન ધમા બારડની દુર્દશા, પોલીસે કેવી રીતે ઉતારી આ ડોનની ચરબી ?

Ahmedabad : અમદાવાદ પૂર્વમાં એવું કહેવાય કે ઘરે ઘરે ડોન રહે છે. અને તેમનો આતંક પણ એવો જ જોવા મળે છે. પરંતુ પોલીસ જ્યારે ધારે કે હવે આ ડોનને આગળ નથી વધવા દેવો ત્યારે તે ડોનની હાલત કફોડી બની જતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં અમદાવાદના કુખ્યાત ડોન […]

Image

Ahmedabad Police : અમદાવાદમાં ગુંડારાજથી ડરીને ભાગી પોલીસ, આ રીતે ગુજરાતમાં જનતા કેવી રીતે સુરક્ષિત રહેશે હર્ષભાઈ ?

Ahmedabad Police : ગુજરાત પોલીસની બહાદુરીના તો આપણે ઘણા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. જેમ કે પોલીસ દ્વારા કોઈ બુટલેગરને પકડવામાં આવે, દરિયામાંથી ડ્રગ્સ પકડવામાં આવે, સાથે જ ગુનેગારોને પાઠ ભણાવતા હોય આવા અનેક કિસ્સાઓમાં પોલીસ બહાદુરીથી કાર્યવાહી કરતી જોવા મળતી હોય છે. ત્યારે પોલીસનો બીજો ચેહરો પણ છે, જેમાં ઘણા પોલીસ કર્મીઓ લોકોમાં રોફ જમાવીને […]

Image

Gopal Italia મામલે ઉંઘમાંથી જાગી ભાજપ સરકાર, લેવો પડ્યો આ મોટો નિર્ણય

Gopal Italia : છેલ્લા બે દિવસથી આપ (AAP) નેતા ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) અમદાવાદ પોલીસમાં (Ahmedabad Police) તેમના પ્રમોશનને (promotion) લઈને ટ્વિટ કર્યું હતુ જેને લઈને ભારે ખળભળાટ મચી ગયો હતો. ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો હતો કે, તેમને રાજીનામુ આપી દીધું હોવા છતા તેમને પ્રમોશન આપવામા આવ્યું છે. આ સાથે તેમને હર્ષ સંઘવી પર પણ […]

Image

Ahmedabad : પ્રખ્યાત ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Ahmedabad : પ્રખ્યાત ગાયક અને ભાજપના નેતા   વિજય સુવાળા (vijay suvada) સામે  અમદાવાદમાં  (Ahmedabad )  પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં (Odhav police station) ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે. જાણકારી મુજબ વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ […]

Image

ઉપર વાલે કે યહાં દેર હૈ અંધેર નહીં.. 5 કોંગ્રેસી કાર્યકર્તાઓના જામીન મંજૂર થવા પર શક્તિસિંહે BJP અને પોલીસને લીધી આડેહાથ

Ahmedabad Stone pelting :રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સંસદમાં હિન્દુઓ અંગે કરેલી એક ટિપ્પણીથી અમદાવાદમાં (Ahmedabad) કોંગ્રેસના કાર્યાલયની (Office of Congress) બહાર ભારે હોબાળો મચ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ (Congress) અને ભાજપના (BJP) કાર્યકરો સામ સામે આવી જતા પથ્થરમારો (Stone pelting) થયો હતો.આ મામલે કોંગ્રેસના કાર્યકરો સામે ફરિયાદ નોધાઈ હતી જેમાંથી 5 કાર્યકરોની ધરપકડ કરવામા આવી […]

Image

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ ! Aayesha Galeriyaના વાયરલ વિડિયો મામલે Ahmedabad પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Ahmedabad : અમદાવાદમાં પોલીસ ( Ahmedabad police) પર આક્ષેપ કરતી મહિલાનો વીડિયો વાયરલ થયો હતો. આયેશા ગલેરીયા (Aayesha Galeriya ) નામની યુવતીએ એક વિડિયો વાયરલ કરી અમદાવાદ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો હતો. તેને કહ્યું હતુ કે, પોલીસે તેની ફરીયાદ ન નોંધી આ સાથે રાતના સમયે બહાર ના નીકળવું જોઇએ તેવી સલાહ […]

Image

Ahmedabad : અમદાવાદીઓ આજે અહીંથી પસાર ન થતા, મોહરમ નિમિત્તે રસ્તાઓ રહેશે બંધ; જોઇ લો વૈકલ્પિક રૂટ

Ahmedabad : આજ રોજ મહોરમ (Moharram) તાજીયાના તહેવાર નિમિત્તે અમદાવાદ (Ahmedabad) શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તાજીયા  (Tajiya) નિકળશે અને નજીકના વિસ્તારોમાં ફરી છેવટે વિસર્જન અર્થે ભેગા થશે. આ દિવસે બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી સુધી નીચે મુજબના જાહેર માર્ગો ઉપર અવર-જવરના સરળ ટ્રાફિક નિયમન માટે વાહન-વ્યવહારની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ […]

Image

Rahul Gandhi in Gujarat : 15 વર્ષ પછી રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલયે આવશે, જાણો કાર્યલય પર કેવો છે માહોલ

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાત પ્રવાસે (Gujarat Visit) આવવાના છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓને મળશે અને ખાસ સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Incident) સહિતના પીડિત પરિવારોને મળશે. રાહુલ ગાંધીના નિવેદનને પગલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારાની ઘટના બની ત્યારેથી રાજીવ ગાંધી […]

Image

Ahmedabad : ધારાસભ્ય શૈલેષ પરમાર સાથે ગેરવર્તૂક મામલે PI વિરુધ્ધ સ્પીકરને રજૂઆત, કોંગ્રેસના પોલીસ પર ગંભીર આક્ષેપ

Ahmedabad :બે દિવસ પહેલા અમદાવાદમાં (Ahmedabad) રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) પર ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની (Stone pelting) ઘટના સામે આવી હતી જેમાં લોકસભામાં (loksabha) વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિંદુઓને લઈને આપેલા નિવેદનનો વિરોધ કરવા એકઠા થયેલા ભાજપ કાર્યકર્તાઓ આમને સામને આવી ગતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. […]

Image

Ahmedabad માં ડ્રગ્સ ઘૂસાડવાના નવા રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

Ahmedabad: બહારના દેશોમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ( drug) ઘુસાડવાના અવાર નવાર પ્રયાસ થતા હોય છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે અવનવા કમિયા અપનાવવામા આવી રહ્યા છે. અમદાવાદામાં (Ahmedabad) અમેરિકાથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી (Foreign Post Office) 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. અમદાવાદમાં ફરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ આજે અમદાવાદમાં ફરી ડ્રગ્સ […]

Image

Ahmedabad : નિકોલ પોલીસ સ્ટેશનના PI સામે PSI એ લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો સમગ્ર મામલો

Ahmedabad : અમદાવાદના (Ahmedabad) નિકોલ પોલીસ સ્ટેશનના ( Nicol Police Station ) PI સામે તેમના જ પોલીસ સ્ટેશનના PSI એ ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે PSI જયંતિ શિયાળે (PSI Jayanti Shiyale) ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગને પત્ર લખ્યો છે. તેમણે PI ના ત્રાસથી આપઘાત કરવો પડે તેવી સ્થિતિ હોવાનો પણ […]

Image

Ahmedabad : અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી મુદ્દે મોટો ખુલાસો, ઈ-મેલમાં ISIની સંડોવણી ખુલી

Ahmedabad : અમદાવાદની (Ahmedabad) સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (bomb threat in Ahmedabad schools) મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે પોલીસ (Ahmedabad Police) તપાસમાં મોટો ખુલાસો થયો છે. શાળાઓને (schools) ધમકી ભર્યા ઈ-મેઈલ પાકિસ્તાનથી (Pakistan) કરાયા હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી મુદ્દે મોટો ખુલાસો નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભાની […]

Image

અમદાવાદની 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ

Ahmedabad: ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન યોજાશે. ત્યારે આવતી કાલે મતદાન (Woting) માટે પીએમ મોદી (PM MODI) અને અમિત શાહ (Amit Shah) પણ અમદાવાદમાં (Ahmedabad) આવવા છે. અમદાવાદની વિવિધ શાળાઓમાં (shcool) મતદાનનું આયોજન કરવામા આવ્યું છે. ત્યારે આ પહેલા અમદાવાદની 8 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા […]

Image

Ahmedabad Police : હવે જો જાહેર સભામાં કાળા વાવટા ફરકાવશો તો થશે કાયદેસરની કાર્યવાહી, અમદાવાદ પોલીસનું બહાર પડ્યું જાહેરનામું

Ahmedabad Police : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. દરેક પક્ષ દ્વારા પ્રચાર પડઘમ શરૂ થઈ ગયો છે. ત્યારે ચૂંટણી સમયે વિવાદો ઊભા થવા એ હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે. અને અત્યારે તો સૌથી મોટો વિવાદ કોઈ હોય તો એ છે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ. […]

Image

Ahmedabad Gujarat University : ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલામાં બે વ્યક્તિની ધરપકડ

Ahmedabad Gujarat University : ગુજરાત યુનિવર્સિટી (Ahmedabad Gujarat University)માં વિદેશી વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં મારપીટ અને તોડફોડની ઘટનાના રાષ્ટ્રીય કક્ષાએ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ આ સમગ્ર મામલે તાત્કાલિક બેઠક બોલાવી હતી જેમાં CP અન DCP કક્ષાના અધિકારીઓ સાથે વાત કરી હતી અને તાત્કાલિક આ મામલે તપાસના આદેશ આપ્યા […]

Image

Ahmedabad: મજાકમાં બંદૂક સાથે સ્ટંટ કરવા જતાં યુવક મોતને ભેટ્યો

Ahmedabad:  રાજ્યમાં છાશવારે વાહન ચલાવતી સમયે કરાતા સ્ટંટના કિસ્સાઓ સામે આવતા રહે છે. જો કે ક્યારેક સ્ટેટ કરવા યુવાઓને ભારે પણ પડી જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં વેજલપુર (Vejalpur) વિસ્તારમાં એક યુવકને મજાક મજાકમાં પોતાની જ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી જેના કારણે તે મોતને ભેટ્યો. અમદાવાદના […]

Image

Ahmedabad : સિંધુભવન રોડ પર બેફામ કાર ચાલકે બાઇક ચાલને ફવામાં ફંગોળ્યો

Hit and run on Sindhubhan Road in Ahmedabad : અમદાવાદના એસજી હાઇવે અને સિંધુભવન રોડ નબીરાઓના બેદરકારીભર્યા ડ્રાઈવિંગ માટે બદનામ છે. ઈસ્કોન બ્રિજ પરના તથ્ય પટેલના કિસ્સા બાદ ફરીથી અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર એક વાર તેના જેવી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં આજે એક થાર કાર લઇને નીકળેલો નબીરો પૂરપાટ ગતિએ […]

Image

Ahmedabad : મહિલા પોલીસ કર્મચારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

Ahmedabad : અમદાવાદમાં મહિલા પોલીસ કર્મચારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ પોતાના વાસણા ખાતેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના અંગે જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે આ મહિલા પોલીસ કર્મચારીએ કેમ […]

Image

Ahmedabad : જુગારના આરોપીને હેરાન નહીં કરવા ASI એ કરી લાખો રુપિયાની માંગણી, ACBએ રંગેહાથ ઝડપી લીધા

Ahmedabad:   રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની છબી ખરડાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં આરોપીને પકડતી પોલીસ જ ખુબ આરોપી હોવાનું ખુલતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થતા હોય છે ત્યારે આજે અમદાવાદ શહેરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI રૂપિયા 1 લાખ 35 […]

Image

Ahmedabad : બેંક અકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે કોંગ્રેસનો વિરોધ, શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનોની અટકાયત

Ahmedabad : કોંગ્રેસના (Congress) બેંક એકાઉન્ટ ફ્રીઝ (accountfreeze) થવા મુદ્દે અમદાવાદમાં (Ahmedabad) કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (ShaktisinhGohil) આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. ત્યારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઈમરાન ખેડાવાલા (ImranKhedawala) , હિંમતસિંહ પટેલ (himmatsinh patel) સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. આ અટકાયતની કાર્યવાહી દરમિયાન ઝપાઝપીના […]

Image

પોલીસે ચોરને પકડવા માટે કર્યો અનોખો નુસખો, વાંચો રસપ્રદ અહેવાલ

તસ્કરે એડવોકેટ ગુલાબજીના ઘરેથી તેમના ઘરે કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી રૂ.91,800 ના મત્તાની ચોરી કરી હતી.

Image

31 st ને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ, જાણો એક્શન પ્લાન

શહેરમાં 25 થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Image

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓએ એક જ દિવસમાં 39 દારૂડિયા પકડ્યા

અમદાવા પોલીસે ટ્વિટ કર્યું છે કે, અમદાવાદ શહેર માં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા 200 ના ઇનામની જાહેરાતની અસર

Image

અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં પોલીસને FIR દીઠ રુ. 200 ઈનામની જાહેરાત, લોકોએ કહ્યું- જો પોલીસ જ પકડાશે તો……

યુઝર્સ દ્વારા આ પોસ્ટ પર વ્યંગ કરીને હાસ્યાસ્પદ કૉમેન્ટ્સ કરવામાં આવી રહી છે.

Image

FIR નાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ફીટ કરવાનો કારસો!

વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન સુરક્ષામાં થયેલી આ ગંભીર ચૂકે અનેક સવાલો ઉભા કર્યાં

Image

World Cup ફાઈનલ મેચની સુરક્ષામાં ચૂક મામલે PMO એ જવાબદાર અધિકારીનો માંગ્યો રિપોર્ટ

અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સુરક્ષા ચૂક મામલે હવે દિલ્હી PMO પણ એક્શનમાં આવ્યું છે.

Image

દિલ્હીના યુવક સાથે તોડ કરનારા તોડબાજ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

તોડબાજ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે તથા તોડબાજ TRB જવાનોને પણ છૂટા કરી દેવામાં આવ્યા

Image

ઓસ્ટ્રેલિયન ટીમનું અમદાવાદમાં આગમન, મેચના દિવસે આ માર્ગો રહેશે બંધ, પોલીસતંત્ર સજ્જ

વર્લ્ડકપની ફાઈનલ મેચના કારણે અમદાવાદની ફાઈવસ્ટાર હોટલથી લઇ થ્રીસ્ટાર હોટલના ભાડામાં ધરખમ વધારો

Image

ફાઈનલ મેચ માટે તૈયાર છો? Mumbai Police ના સવાલનો Ahmedabad Police એ આપ્યો આ જવાબ

દરેક લોકોમાં ક્રિકેટનો ફિવર છવાયો છે અને આમાંથી પોલીસ પણ બાકાત નથી

Image

Video : અમદાવાદમાં રફ્તારનો આતંક, મોટી દુર્ઘટના ટળી, કાયદાના ડર વિના નબીરાઓ બેફામ

બે કાર ચાલકો વચ્ચે રેસ લાગી અને બંનેએ કાર પુરપાટ ઝડપે હંકારતા સર્જાયો અકસ્માત

Image

Ahmedabad : મકરબા-કોર્પોરેટ રોડ પર માથાં વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર

પ્રાથમિક તબ્બકે યુવાનની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનું અનુંમાન લગાવવામા આવી રહ્યું છે.

Image

Ahmedabad ના બાપુનગર અને Bharuch માંથી MD ડ્રગ્સ ઝડપાયું, 3ની ધરપકડ

ગુજરાત પોલીસ રાજ્યમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે સતત ઓપરેશન્સ ચલાવે છે. દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દારૂના દુષણ સામે પોલીસ એક્ટિવ થઈ છે. પોલીસ આજે ડ્રગ્સ સામે વધુ એક સફળતા મેળવી છે. અમદાવાદ અને ભરૂચમાંથી પોલીસે ડ્ર્ગ્સ ઝડપ્યું છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે રૂ. 19.41 લાખની કિંમતનું 194 […]

Image

Ahmedabad : રિવરફ્રન્ટ પર યુવકની હત્યા મામલે આવ્યા ચોંકવાનારા વળાંકો, જાણો શું છે સમગ્ર ઘટના

ગુનો આચરવા માટે તેઓ મધ્યપ્રદેશના મુરેનાથી હથિયાર લાવ્યા હોવાની કબુલાત આપી

Image

Ahmedabad : AMCની સોલિડ વેસ્ટ વિભાગની ગાડીએ સર્જ્યો અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત

પોલીસે આ મામલે ડ્રાઈવરની અટકાયત કરી તપાસ શરૂ કરી

Image

Ahmedabad : ગુનેગારોને મોકળું મેદાન, શહેરમાં એક દિવસમાં 3 હત્યાથી ચકચાર

રિવરફ્રન્ટ ના વોક વે માં ઘાટલોડિયાના યુવાનની ગોળી મારી હત્યા

Image

Ahmedabad : ત્રણ મહિનાથી ફરાર ભાજપના કાર્યકર્તાની હત્યા કરનારો Montu Namdar ઝડપાયો

મોન્ટુ નામદાર સોશિયલ મીડિયા પર પૂર્વ ધારાસભ્યને ધમકી પણ આપી ચુક્યો છે

Image

લ્યો કરો વાત! રાજ્યમાં નકલી સરકારી ઓફિસ બાદ હવે નકલી શાળા ઝડપાઈ

અમદાવાદના પાલડી કાંકજ ગામમાં શારદા શિક્ષણ તિર્થ પ્રાથમિક શાળા મંજૂરી વિના ચાલતી હોવાનું સામે આવ્યું છે.

Image

Ahmedabad : Tiktok Star Kirti Patel વિરુદ્ધ ફરિયાદ, ચાર શખ્સોએ એક મહિલાને ફટકારી, જુઓ Video

આ મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કીર્તિ પટેલ મહિલાને મારમારતી જોવા મળી રહી છે.

Image

World Cup 2023 : ભારત-પાકિસ્તાનની મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહરાજ્યમંત્રીની પ્રતિક્રિયા, જુઓ Video

મુખ્યમંત્રીએ સ્ટેડિયમની બહાર અને અંદરની સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું

Image

Ahmedabad : નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન, આ 12 નિયમોનું પાલન ફરજિયાત

આ વર્ષે શહેરમાં 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.

Image

Important News : ગણેશ વિસર્જનને લઈ Ahmedabad ના આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

આજે તા.28/9/2023 ના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે સમાન્ય જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફિકની સરળતા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેરના અમુક રસ્તાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ગણેશ વિસર્જન સિવાયના વાહનો બપોરે 1 વાગ્યાથી અમદાવાદ શહેરના અમુક રૂટો પર પ્રવેશ બંધી કરવામાં આવી છે. સામાન્ય વાહનો આ રૂટ પર અવર-જવર […]

Image

Ahmedabad : સિંધૂભવન રોડ પર આવેલા સ્પા પાસે યુવતી સાથે અમાનવીય વ્યવહાર, જુઓ CCTV

વ્યક્તિ યુવતીના વાળ ખેંચી લોબીમાં ઢસડે છે અને એ રીતે તમાચા મારે છે કે યુવતી હોશ ગુમાવી બેસે છે

Image

Ahmedabad : પોલીસને અપાયેલી CPR તાલીમ જીવન રક્ષક સાબિત થઈ રહી છે, Video

અમદાવાદ રેલવે સ્ટેશન પાસે એક નાગરિક અચાનક બેહોશ થતાં તેને CPR આપી જીવ બચાવ્યો

Image

સોના કરતા ઘડામણ મોંઘુ, ઈસ્કોન બ્રીજ અકસ્માત સર્જનારી કારને 1 કરોડના બોન્ડ પર છોડાવી

કારને 1 કરોડના બોન્ડમાં છોડવાનો કોર્ટે હુકમ કર્યો

Trending Video