Ahmedabad News: રવિવારે ભારે વરસાદ બાદ સોમવારે પણ વરસાદ ચાલુ રહ્યો. બપોરે વરસાદ બંધ થતાં થોડી રાહત મળી. બીજા દિવસે પણ બાપુનગર, શહેરકોટડા, સરસપુર, વટવા, મણિનગર, હાથીજણ, લાંભા અને પૂર્વ વિસ્તારના અન્ય વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. આને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મણિનગર, ઇસનપુર, વટવા વિસ્તારમાં પરિસ્થિતિ એવી હતી કે સવારે ઘણી […]