PM Modi in Gujarat: વડાપ્રધાન મોદીના (PM Modi) ગુજરાત (Gujarat) પ્રવાસનો આજે બીજો દીવસ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરની (gandhinagar) જનતાને આજે મોટી ભેટ આપી છે. તેઓએ અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રોનું (metro train) લોકાર્પણ કર્યું છે. ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. […]