ahmedabad heavy rain

Image

Ahmedabad School News: વરસાદી આફત વચ્ચે શાળાઓમાં રજા અંગે મોટો નિર્ણય: DEOની સ્કૂલોને કડક સૂચના

Ahmedabad School News: અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાને રાખીને શિક્ષણ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ દ્વારા તમામ શાળાઓને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શૈક્ષણિક સ્ટાફની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા કડક નિર્દેશ આપવામાં આવ્યા છે. વરસાદી પરિસ્થિતિમાં […]

Image

Gujarat માં વરસાદનો નવો રાઉન્ડ: આવતીકાલથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ

Gujarat માં વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકો અને ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્યમાં આવતીકાલથી આગામી ચાર દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થવાની સાથે જ લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. હાલમાં મોન્સૂન […]

Image

Ambalal Patel ની આગાહી, 8 ઓગસ્ટથી બદલાશે હવામાન, રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા

Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, 5 ઓગસ્ટ આસપાસ હવામાનમાં પલટો જોવા મળશે અને ઉત્તર ભારત તેમજ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનવાની સંભાવના રહેશે. તેમણે જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં આવનારા બે ગ્રહણોની અસર વૈશ્વિક હવામાન પર પણ પડી […]

Image

Surendranagar માં અતિભારે વરસાદથી ગામો સંપર્કવિહોણા બન્યા, બે ડેમ ઓવરફ્લો, 28થી વધુ રસ્તાઓ બંધ, 1,200થી વધુ શાળાઓમાં રજા

Surendranagar જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. વઢવાણ શહેર સહિત અનેક તાલુકાઓમાં માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે દસાડા, મૂળી, ચોટીલા અને લખતર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. જિલ્લાના બે ડેમ ઓવરફ્લો થયા છે અને 28થી વધુ રસ્તાઓ પર પાણી ફરી […]

Image

Ahmedabad:અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા, મુસાફરોને કરી આ વિનંતી

Ahmedabad: ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ગત બે દિવસથી અમદાવાદ (Ahmedabad) સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સોમવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે હજુ […]

Image

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર, શહેરના અનેક વિસ્તારો થયા પાણી પાણી

Ahmedabad : હવામાન વિભાગની આગાહી ( Meteorological Department forecast) મુજબ રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ થઈ છે.ત્યારે અમદાવાદમાં (Ahmedabad) સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ […]

Image

Ahmedabad માં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારો વરસાદી પાણીથી થયા તરબોળ

Ahmedabad Rain : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો (Rain ) નવો રાઉન્ડ શરુ થયો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે હવામાન વિભાગ ( Meteorological Department) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી અમદાવાદમાં (Ahmedabad) વીજળીના […]

Image

Ahmedabad Rain : અમદાવાદમાં વહેલી સવારથી મેઘ મહેર, જાણો આજે રાજ્યના ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ ગુજરાતના (Gujarat) કેટલાક વિસ્તારમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં (Ahmedabad) પણ મેઘ મહેર શરુ થઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરના પશ્રિમ અને પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ […]

Image

Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, શહેરના વિવધ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ અમદાવાદમાં (Ahmedabad)  મેઘ મહેર જોવા મળી હતી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો હતો. અસહ્ય બફારા બાદ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન જાણકારી મુજબ અમદાવાદના શહેરના એસજી હાઈવે, […]

Image

Ahmedabad Rain:અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ, રાજયમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

Ahmedabad  Rain: ગુજરાતમાં (Gujarat ) ફરી મેઘરાજાનું જોર વધ્યું છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (heavy rains) વરસી રહ્યો છે. હવામાન વિભાગના (Meteorological Department) આંડકા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના (Kheda) નડિયાદમાં (Nadiad) પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.ત્યારે અમદાવાદમાં  (Ahmedabad) પણ આજે વહેલી સવારથી […]

Trending Video