Ahmedabad Accident

Image

Rajkot : રાજકોટમાં સીટી બસ અકસ્માત કેસ, NSUI દ્વારા પ્લેકાર્ડ લઈને જાહેર રસ્તા પર મોટાપાયે વિરોધ કરાયો

Rajkot : રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 4 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થતા […]

Image

Ahmedabad: નશામા ધુત કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા, રોષે ભરાયેલા ટોળાએ માર મારતા મોત

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad) કાર ચાલકો બેફામ બન્યા છે. અહીં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં બેફામ ડ્રાઈવિંગની ઘટના સામે આવી છે. જુહાપુરામા નશામા ધુત એક કાર ચાલકે અકસ્માત સર્જીને બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.ત્યારે આ અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ આ કાર ચાલકને માર માર્યો હતો ત્યારે […]

Image

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં AMTS બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત,એકનું મોત, અન્ય ઘાયલ

Ahmedabad Accident: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બસ અને એસયુવી કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યં છે. ચાંદખેડા વિસ્તારમાં AMTS બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત મળતી માહિતી મુજબ ચાંદખેડામાં AMTS બસ સ્ટેન્ડ આગળ XUV કાર અને AMTS બસ વચ્ચે […]

Image

Ahmedabad માં નબીરાઓ બેફામ !અકસ્માત સર્જયા બાદ યુવક છરો કાઢી લોકોને મારવા દોડ્યો, હાથમાં પથ્થર લઈ પોલીસ સામે રોફ બતાવ્યો

Ahmedabad accident: અમદાવાદના (Ahmedabad)વસ્ત્રાલમાં હોળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમા આવી છે અને રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા હાલ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરીને તેમને બરાબરનો પાઠ ભણાવી રહી છે ત્યારે પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ નબીરાઓ બેફામ બન્યા છે. નબીરાઓ […]

Image

Ahmedabad: સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા યુવકોમાંથી 2ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ ચાલુ, ધારાસભ્ય અમિત શાહ ઘટનાસ્થળે દોડી આવ્યા

Ahmedabad: આ સોશિયલ મીડિયાનો યુગ છે, દરેક વ્યક્તિ પ્રખ્યાત થવા માંગે છે.જેથી યુવાનો સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ઘણી વખત આ જુસ્સો જીવલેણ સાબિત થાય છે ત્યારે અમદવાદમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કાર ચલાવતી વખતે રીલ્સ બનાવવી ભારે પડી છે.મળતી માહિતી મુજબ અમદાવાદના જુહાપુરા-સરખેજ […]

Image

Ahmedabad Accident : અમદાવાદ બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કાપડ ભરેલી ટ્રક્નું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત

Ahmedabad Accident : ગુજરાતમાં અત્યારે અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની રહી છે. અમદાવાદમાં બાવળા- બગોદરા હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાએ જયપુરની એ ઘટના યાદ અપાવી દીધી. બગોદરાથી અમદાવાદ જતી વખતે કાપડ ભરેલી ટ્રકનું ટાયર ફાટતાં અને બાવળાથી બગોદરા જતા ટ્રક વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કુલ 4 વાહનો […]

Image

રાજ્યમાં એક દિવસમાં બે અકસ્માતની ઘટના, ત્રણના મોત , 10થી વધુ લોકોને ઈજા

Gujarat Accident: રાજ્યમાં અકસ્માતની (Accident) ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજનો દિવસ રાજ્ય માટે ગોઝારો સાબિત થયો છે. આજે વહેલી સવારે રાજ્યમાં બે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પહેલી અકસ્માતની ઘટના બગોદરા-વટામણ હાઇવે (Bagodara-Vataman Highway ) પર બની હતી જેમાં તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક ભટકાતા 10થી […]

Image

Ahmedabad:નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવાને લીધી અડફેટે, બે યુવકોના મોત, રૂંવાડા ઊભા કરે એવા CCTV ફુટેજ આવ્યા સામે

Ahmedabad Accident: અમદાવાદ (Ahmedabad) શહેરના માર્ગો પર નશામાં ડ્રાઇવિંગ (Drink and drive) અને હિટ એન્ડ રનના કિસ્સાઓ (hit and run cases) સતત સામે આવી રહ્યા છે. હજુ ગયા અઠવાડિયે નશેડી રિપલ પંચાલે અકસ્માત સર્જો હતો જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને અધિકારીઓને ખખડાવ્યા હતા ત્યારે […]

Image

Ahmedabad : નબીરા રિપલ પંચાલના 24 કલાકમાં જામીન મંજૂર, પોલીસે આરોપીના રિમાન્ડ ન માંગ્યા

Ahmedabad Accident : અમદાવાદના (Ahmedabad) બોપલ આંબલી વિસ્તારમાં એક બેફામ કાર ચલાવનાર રિપલ પંચાલને (Ripal Panchal) જામીન મળી ગયા છે. ઘટનાના 24 કલાકમાં આરોપી રિપલ પંચાલને જામીન પર મુક્ત કરાયો છે. જાણકારી મુજબ અકસ્માત બાદ આરોપી રિપલ પંચાલને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે રિમાન્ડની માગ ન કરતા 15 હજારના શરતી જામીન પર રિપલ પંચાલને મુક્ત […]

Image

Ahmedabad Accident : અમદવાદમાં બોપલ આંબલી અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, 2 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ

Ahmedabad Accident : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ જયારે પણ કોઈ અકસ્માત થાય ત્યારે એ નબીરાઓની ગાડીમાંથી દારૂ ઝડપાય છે. અને કેસ ડ્રિન્ક ડ્રાઈવનો બની જાય છે. અને સરાજાહેર આ નબીરાઓ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવે ઉડાવે છે. આવા જ કેસ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ફરી એક વખત […]

Image

Ahmedabad Accident : અમદાવાદમાં નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત, બેફામ ડ્રાઇવિંગથી ચારથી પાંચ વાહનોને ઉડાડ્યા

Ahmedabad Accident : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ જયારે પણ કોઈ અકસ્માત થાય ત્યારે એ નબીરાઓની ગાડીમાંથી દારૂ ઝડપાય છે. અને કેસ ડ્રિન્ક ડ્રાઈવનો બની જાય છે. અને સરાજાહેર આ નબીરાઓ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવે ઉડાવે છે. આવા જ કેસ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ફરી એક વખત […]

Image

Gandhinagar Accident : ગાંધીનગરમાં કાર ચાલકો બેફામ, મર્સીડીઝ કાર ચાલકે દેરાણી જેઠાણીને ઉડાડી

Gandhinagar Accident : ગાંધીનગર જિલ્લામાં મર્સીડીઝ કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જેમાં મરણ પ્રસંગે જતી વખતે રસ્તા પર ઉભેલી બે મહિલાનાં મોત થાય છે. જ્યારે અન્ય વાહનચાલકોને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે. ગાંધીનગરના મહુડી હાઇવે પર ઉનાવા ગામના પાટિયા પાસેથી પુરપાટ ઝડપે પસાર થી રહેલી મર્સીડીઝના ચાલકે પીકઅપ ડલાને […]

Image

Ahmedabad Accident: થાર-ફોર્ચ્યુનર અકસ્માતના CCTV આવ્યા સામે, જુઓ હચમચાવી નાખતો વીડિયો

Ahmedabad Accident : અમદાવાદમાં (ahmedabad) ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત થયેલ ફોર્ચ્યુનર કારમાંથી ઘણી તૂટેલી દારૂની બોટલો મળી આવી હતી. હવે આ અકસ્માતનો લાઈવ CCTV વીડિયો સામે આવ્યો છે. ફોર્ચ્યુનર કાર રોકેટ ગતિએ આવી અને થારને ઉડાડી અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ […]

Image

Ahmedabad Accident: દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર અકસ્માતમાં થયો મોટો ખુલાસો, ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો નિકળ્યો

Ahmedabad Accident : અમદાવાદમાં (ahmedabad) ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત થયેલ ફોર્ચ્યુનર કારમાંથી ઘણી તૂટેલી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે આ અકસ્માત અંગે પોલીસે (Ahmedabad Police) તપાસ હાથ ધરી હતી.ત્યારે દારુ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો (Bishnoi Gang) હોવાનું સામે આવ્યું છે. પોલીસની […]

Image

Ahmedabad Accident : અમદાવાદમાં કાર ચાલકો બેફામ, 200 કીમીની ઝડપે ફોર્ચ્યુનરનો અકસ્માત, 3ના મોત એક ગંભીર

Ahmedabad Accident : ગુજરાતમાં ફરી એક વાર તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો છે. અમદાવાદ (ahmedabad)ના બોપલમાં બેફામ કાર ચાલકે વધુ એક ગંભીર અકસ્માત (Ahmedabad Accident) સર્જ્યો છે. અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. બોપલ (Bopal)ના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. […]

Trending Video