Vadodara Navratri : ગુજરાતમાં અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિમાં લોકો માતાજીનું શ્રદ્ધા પૂર્વક પૂજન, અર્ચન કરતા હોય છે. યુવાનોમાં આ તહેવારને લઈને અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે. ખૈલેયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા હોય છે. જેમાં યુવાનો ગરબા રમીને તહેવારની ઉજવણી કરતા હોય છે. ગરબા આયોજકો બીજા […]