Vadodara : રાજ્યમાં હાલ શિક્ષણ વિભાગને લઈને ઘણા વિવાદો સામે આવી રહ્યા છે. અત્યારે કોઈને કોઈ આંદોલન અને વિરોધને કારણે શિક્ષણ વિભાગ પર ભીંસ વધી રહી છે. એક તરફ કાયમી શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારોનું આંદોલન અને બીજી તરફ વડોદરા (Vadodara)માં પણ MS યુનિવર્સીટીમાં પ્રવેશની માંગ સાથે વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે. અને આ વિદ્યાર્થીઓની વહારે ભાજપના […]