Hindenburg : તમને અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ યાદ જ હશે… હવે તેણે બીજી જાહેરાત કરીને તમને ચોંકાવી દીધા છે. શનિવારે સવારે એલોન મસ્કની માલિકીની X પર પોસ્ટ કરીને, અમેરિકન કંપનીએ ભારતીય કંપની સાથે સંબંધિત વધુ એક મોટા ઘટસ્ફોટના સંકેત આપ્યા છે. હિન્ડેનબર્ગ રિસર્ચે તેની પોસ્ટમાં લખ્યું છે કે “ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું […]