accident in surendranagar

Image

Surendranagar: સોમાસર નજીક એસ.ટી બસ પલટી ખાઈ જતા 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

Surendranagar: રાજ્યમાં રોડ અકસ્માતની (road accidents) ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો રહ્યો છે. અનેક લોકો રોડ અકસ્માતમાં જીવ પણ ગુમાવતા હોય છે ત્યારે આજે રાજ્યમાં વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ આજે સુરેન્દ્રનગરના (Surendranagar) સોમાસર નજીક એસ.ટી બસ પલટી (ST bus overturned) ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 25 થી વધુ […]

Trending Video