Accident Near Ambaji: હાલ નવરાત્રીનો (navratri) પર્વ ચાલી રહ્યો છે જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ મા અંબાના દર્શનાર્થે જતા હોય છે. ત્યારે માં અંબાના દર્શન કરી પરત ફરતાં શ્રદ્ધાળુઓની બસને અંબાજીમાં અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું […]