Aravalli Fake SDM : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી સરકારી કચેરી, નકલી સરકારી અધિકારી, નકલી શાળા, નકલી ટોલનાકું, નકલી શિક્ષકો પકડાવાની ઘટના સામે આવી રહી છે. ગુજરાત સરકારની બેદરકારીને લીધે નકલી ઓળખ આપી રોફ જમાવતા લોકોના કિસ્સાઓ સામે આવી રહયા છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લામાંથી સામે આવી છે. અરવલ્લી જિલ્લામાંથી વધુ એક […]