પંજાબના ગવર્નર બનવારી લાલ પુરોહિતે શનિવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું છે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, તેઓ અંગત કારણોસર આ નિર્ણય લઈ રહ્યા છે. ગવર્નર બનવારીલાલ પુરોહિતે આપ્યું રાજીનામું બનવારીલાલ પુરોહિતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં લખ્યું છે કે , “વ્યક્તિગત કારણો અને અન્ય પ્રતિબદ્ધતાઓને લીધે, […]