aap leader chaitar vasava

Image

Chaitar Vasava : રાજપીપળામાં લારી ગલ્લા સાથે તોડફોડ કરી હટાવી દેવામાં આવ્યા, ચૈતર વસાવા લોકો સાથે ઉતર્યા રસ્તા પર

Chaitar Vasava : આજે રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળે પહોંચીને પીડિત લોકોની વાત જાણી અને તમામ લોકોને સાથે રાખીને તંત્ર સમક્ષ રજૂઆત […]

Image

Chaitar Vasava : છોટા ઉદેપુરમાં આદિવાસી સંમેલન યોજાયું, ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી આદિવાસી નેતાઓને આડેહાથ લીધા

Chaitar Vasava : છોટા ઉદેપુરમાં ગઈકાલે આદિવાસી સંમેલન યોજાયું હતું. નસવાડી ખાતે એકલવ્ય એકેડમી ખાતે 32મું રાજ્યકક્ષાનું આદીવાસી સમાજનું એકતા સંમેલન યોજાયું હતું. આદીવાસી સમાજના લોકો રામઢોલ શરણાઈ સાથે કાર્યકમમાં પહોંચીને ભારે નાચગાન કર્યું હતું. આ સંમેલનમાં ચૈતર વસાવાએ પણ હાજરી આપી હતી. ચૈતર વસાવાએ આ આદિવાસી સંમેલનમાં અન્ય આદિવાસી નેતાઓ પર પ્રહાર કર્યા હતા. […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા સામેની વધુ એક ફરિયાદમાં નીતિન વસાવાના આક્ષેપ, કહ્યું, ભાજપના ઈશારે ફરિયાદ કરવામાં આવી

Chaitar Vasava : ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ હવે રાજકારણ ગરમાયુ છે. આજે આ મામલે આમ આદમી પાર્ટીના અંકલેશ્વર તાલુકા પ્રમુખ નીતિન વસાવાએ ભાજપ પર મોટા આક્ષેપ કર્યા છે. ચૈતર વસાવા પર જે ફરિયાદ કરવામાં આવી તે ભાજપના ઈશારે કરવામાં આવી તેવો આક્ષેપ નીતિન વસાવાએ કર્યા […]

Image

Chaitar Vasava : ભરૂચમાં ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક ફરિયાદ, ફેકટરીમાં બ્લાસ્ટ બાદ ફરજમાં આડે આવવા પોલીસે જ કરી ફરિયાદ

Chaitar Vasava : ભરૂચમાં થોડા દિવસ પહેલા અંક્લેશ્વરની એક ફેકટરીમાં આગ લાગી હતી. અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટમાં 4 મજૂરોના મોત નિપજ્યા હતા. જે બાદ આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીની મુલાકાતે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા. અને તેમણે અને પીડિત પરિવારોએ કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલામાં તપાસ […]

Image

ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે જ કેમ કરી ફરિયાદ ? જાણો સમગ્ર મામલો

MLA Chaitar Vasava :  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને (MLA Chaitar Vasava) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા આ સહિત આપ પાર્ટીના (AAP)  13 કાર્યકરો સામે ફરિયાદ દાખલ થઈ છે. જાણકારી મુજબ 3 ડિસેમ્બરે મંજૂરી વગર પદયાત્રા યોજતા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ કેસમાં રાજપારડી પાલીસ મથકના PI એચ. બી . […]

Image

ચૈતર વસાવાએ આદિવાસી યુવાનોને કહ્યું- ‘સરકારી નોકરીઓ વધુ નથી માટે હું યુવાનોને અપીલ કરીશ કે …’

Chaitar Vasava: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ડેડીયાપાડાના ધારાસભ્ય (Dediyapada MLA ) ચૈતર વસાવા (Chaitar Vasava) પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા હોય છે. ત્યારે આજે ચૈતર વસાવાએ એક જન જાગૃતિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે તેમને જોવા માટે પડાપડી થઈ હતી આ દરમિયાન તેમને યુવાનોને સંબોધન કરતા એક સલાહ પણ આપી હતી. […]

Image

Gandhinagar: Chaitar Vasava અને Yuvrajsinh Jadeja નો બિરસામુંડા ભવન પર હલ્લાબોલ, યુવરાજસિંહે સરકારને આપી ચીમકી

Gandhinagar: આદિવાસી સમાજના (tribal community) બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 1 જુલાઈ, 2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની (post-matric scholarship) યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 5% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ(ST)ના […]

Trending Video