aap isudan gadhvi on harsh sanghvi

Image

પ્રાઇવેટ કંપનીઓ પોતે રૂપિયા કમાશે પરંતુ ખેડૂતોને વળતર ચૂકવવામાં તેમના પેટમાં દુખે છે: Isudan Gadhvi

Isudan Gadhvi News: જેતપુરમાં ખેડૂતો પર થયેલા અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, મોરબીમાં ખેડૂતો પર જે રીતના અત્યાચાર કરવામાં આવ્યો છે તે જોઈ શકાય એમ નથી. ખેડૂતો ભોળા છે, તેઓ જાતિ જ્ઞાતિના આધારે ભાજપને ખોબલેને ખોબલે મત આપી દે છે એનો મતલબ એ નથી કે તમે […]

Image

મેં પહેલા કહ્યું હતું કે જેવી ચૂંટણી પૂરી થશે અને ભાજપ જીતશે એટલે પહેલું કામ સ્માર્ટ મીટર નાખવાનું કરશે : Isudan Gadhvi

Isudan Gadhvi News: બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાડવા મામલે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, મેં પહેલા કહ્યું હતું કે જેવી ચૂંટણી પૂરી થશે અને ભાજપ જીતશે એટલે પહેલું કામ સ્માર્ટ મીટર નાખવાનું કરશે. અત્યારે શહેરોની સાથે સાથે ગામડાઓમાં સ્માર્ટ મીટરો નાખવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું […]

Image

ભાજપે ઉમેદવારોને ધમકાવી અને પૈસાના જોરે ખરીદવાની કોશિશ કરી : Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ભાણવડ તાલુકાના વેરાડ ગામે ભવ્ય વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું. સભાને સંબોધતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ ચૂંટણી માત્ર સ્થાનિક […]

Image

30 વર્ષના શાસન બાદ પણ આપણી પાસે સારા રોડ નથી: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની ખંભાળિયા સીટી ખાતે બાઈક રેલીમાં ભાગ લીધો હતો. આ તેમણે ખંભાળિયા તાલુકાના ધ્રમપુરા, મોટી ખોખરી, કલ્યાણપુર તાલુકાના વચલા મંદિર અને સોડસલા ગામે ‘વિજય વિશ્વાસ […]

Image

ખેડૂતો દેશની કરોડરજ્જુ છે, તેમના પ્રશ્નો ઉકેલવા સરકારની ફરજ : Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરો દમ લગાવીને આગળ વધી રહી છે અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જનસભાઓ, મહોલ્લા સભાઓ, ખાટલા બેઠકો, ડોર ટુ ડોર અભિયાન જેવા કાર્યક્રમો કરી રહી છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા અનેક વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો તારીખ […]

Image

અત્યાર સુધી લગભગ દોઢસોથી વધુ કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરવામાં આવી : Isudan Gadhvi AAP

Isudan Gadhvi AAP:રાજ્યમાં આમ આદમી પાર્ટીના વધતા વ્યાપથી ભાજપ એટલી બોખલાઈ ગઈ છે કે દિવસેને દિવસે વગર કારણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને ઉમેદવારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં વધુ એક ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે. આ મામલે વાત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું […]

Image

ગુજરાત બહારથી આવેલા અધિકારીએ એક ગુજરાતના દીકરા પર હચમચાવી નાખે એટલો અત્યાચાર કર્યો: Isudan Gadhvi

Isudan Gadhvi News: કોળી સમાજના એક યુવાન પર થયેલા અમાનવીય અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગતરોજ રાત્રે ફેસબૂક લાઈવના માધ્યમથી કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે. એક IPS અધિકારી દ્વારા એક કોળી સમાજના યુવાન પર આ પ્રકારનો બેરહેમ અત્યાચાર […]

Image

કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડા 50 અલગ અલગ સમાજના આગેવાનો અને 400 કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાયા: Isudan Gadhvi

Isudan Gadhvi News: અમદાવાદની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસને મોટો ઝટકો આપતાં દાણીલીમડાના સીટિંગ કોર્પોરેટર જમનાબેન વેગડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કરીને પાર્ટીમાં સત્તાવાર પ્રવેશ કર્યો. ખાસ વાત એ છે કે જમનાબેન વેગડા માત્ર એકલા જ નહીં પરંતુ 50 જેટલા અલગ અલગ […]

Image

ભાજપ-કોંગ્રેસની જેમ ધારાસભ્યોના દીકરાઓને નહીં પરંતુ સામાન્ય લોકોને ટિકિટ આપીશું: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસુદાન ગઢવીની સાથે સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, મહામંત્રી રાકેશ હીરપરા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત […]

Image

ભાજપના નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્ર દારૂના અડ્ડાઓમાંથી મલાઈ ખાય છે: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા. અહીં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલીસ બે પ્રકારથી કામ કરે છે. પોલીસ બંધારણ પ્રમાણે કામ નથી કરતી. ભાજપના દલાલ બનીને કામ કરી રહી છે. પોલીસમાં કેટલાક લોકો ભાજપના દલાલ બની ગયા છે અને અધિકારીઓ માટે માત્ર ભાજપનો ખેસ […]

Image

ટેકાના ભાવ, ટ્રેડ ડીલ, કડદા પ્રથા સહિત ખેડૂતોના તમામ મુદ્દે યાત્રા યોજાશે: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. પાકને યોગ્ય ભાવ ન મળવો, ટેકાના ભાવે ખરીદી ન થવી, ખાતર અને બિયારણમાં કાળા બજારી, નકલી અને ભેળસેળ ખાતર-બીજનું વેચાણ, APMCમાં ખેડૂતોને પડતી તકલીફો અને લૂંટફાટ, પૂરતી વીજળી ન મળવી તેમજ […]

Image

સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ જો નિષ્ઠાવાન હોય તો મહેશભાઈ અને દિલીપભાઈ સાથે ધરણા પર બેસો : Isudan Gadhvi

Isudan Gadhvi AAP: ભાદર નદીમાં કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી જેતપુર પહોંચ્યા હતા. જેતપુરના સાડી ઉદ્યોગોમાંથી છોડાતા કેમિકલયુક્ત ગંદા પાણીના કારણે ભાદર નદી પ્રદૂષિત બની રહી છે. તેના પરિણામે જેતપુર શહેર તેમજ આસપાસના બે-ત્રણ જિલ્લાનાં લગભગ 90થી વધુ ગામોના ખેડૂતોને ભારે પાક નુકસાન ભોગવવું પડી […]

Image

રાજુ કરપડા સાથે જેલમાં જનાર બીજા નેતાઓ હજુ પણ અડીખમ ઊભા છે: Isudan Gadhvi

Isudan Gadhvi News: રાજુ કરપડાના આક્ષેપો અંગે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું હતું કે રાજુભાઈ કરપડાએ પાંચ વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું છે, તેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ. આમ આદમી પાર્ટી સંઘર્ષનો માર્ગ અપનાવતી પાર્ટી છે. અમારી સાથે જોડાયેલા મોટાભાગના લોકો સામાન્ય, ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે. અમે […]

Image

રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું, એમની કઈ મજબૂરી હશે એના વિશે એમણે કોઈ સ્પષ્ટતા નથી કરી: Isudan Gadhvi

Isudan Gadhvi AAP: ગુજરાતના ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજુભાઇ કરપડાનું મને રાજીનામું મળ્યું છે. તેમની સાથે વ્યક્તિગત વાતચીત હજી થઈ નથી, પરંતુ એટલું નિશ્ચિત છે કે રાજુભાઈએ ખેડૂતોના હક્ક માટે સતત અને દ્રઢ સંઘર્ષ કર્યો છે. તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને […]

Image

જેના આંગણે માં જગદંબાઓ આવી જતા હોય તો એ વ્યક્તિએ ક્યારેય પાછું વળીને જોવાની જરૂરત રહેતી નથી: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પ્રાર્થના ફાઉન્ડેશનના ચેરમેન ઈસુદાન ગઢવીના વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીપરીયા ગામે “લોટી ઉત્સવ અને નામકરણ વિધી” અને એક ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો, પૂજ્ય માતાજીઓ સહિત સંતવાણીના પ્રખ્યાત કલાકારો અને તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સાથે સાથે AAP […]

Image

ભાજપે વધુમાં વધુ કોશિશ કરી કે AAP નેતાઓ જેલમાં જ રહે પરંતુ આખરે સત્યની જીત થઈ: Isudan Gadhvi

Isudan Gadhvi News: બોટાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, હંસરાજભાઈ ભાલાળા, વિપુલભાઈ ઉર્ફે કમલેશભાઈ હકાભાઇ હરિયાણી, વિપુલભાઈ મકવાણા અને જીતેન્દ્રભાઈ ગોવિંદિયાને મળીને કુલ મળીને સાત લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને આખરે સત્યની જીત થઈ છે. આ બાબતે આમ આદમી પાર્ટીના ગુજરાત […]

Image

શંકરાચાર્ય પર થયેલા અત્યાચાર મુદ્દે RSS-VHP-બજરંગ દળને અવાજ ઉઠાવવા Isudan Gadhviની અપીલ

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદજી પર થયેલા અત્યાચાર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ પાર્ટી નથી, કોર્પોરેટ કંપની છે અને તમામને સર્ટીફિકેટ વેચવાનો ઠેકો લઇ લીધો છે. પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા દરમિયાન ગત 18/01/2026ના રોજ જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદજી અને તેમના શિષ્યો પર થયેલો અત્યાચાર હિન્દુ સમાજ […]

Image

બોટાદના હડદડમાં થયેલ કડદા પ્રથા વિરૂદ્ધ લડાઇ લડતા AAP નેતા રાજુ કરપડાને સરકારે જેલમાં ધકેલ્યા: Isudan Gadhvi

Isudan Gadhvi News: ગુજરાતના ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે સતત લડત લડતા અને છેલ્લા 90 દિવસથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડાનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટી મજબૂતીથી રાજુ કરપડા તથા ખેડૂતોના સમર્થનમાં ઊભી છે. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજુ કરપડાના […]

Image

ઘરે ઘરે જઈને પ્રજાના પ્રશ્નો પૂછીશું અને પ્રજાએ જણાવેલા સુજાવ પ્રમાણે અમે વાપી માટે સંકલ્પ પત્ર બનાવીશું: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi અને દક્ષિણ ઝોન પ્રમુખ રામ ધડુકની આગેવાનીમાં આજે વાપી ખાતે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વાપીને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે આજે આવનારી મહાનગરપાલિકાની […]

Image

જનતાને અપીલ – આ વખતે જાતિવાદ, પ્રાંતવાદ, ધર્મવાદથી ઉપર ઊઠીને કામની રાજનીતિને પસંદ કરજો: Isudan Gadhvi

Isudan Gadhvi News: નવસારીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાત ઝોન પ્રમુખ રામ ધડુક સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠક પહેલા મિડિયા સાથે વાત કરતા AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે જેને લઇને […]

Image

જે લોકો વર્ષોથી રહેતા હતા, AMC એમના બંગલા તોડવા જઈ રહી છે: Isudan Gadhvi

Isudan Gadhvi News: અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. 30 વર્ષ બાદ આ તમામ મકાન ગેરકાયદેસર છે તેવું કહેવામાં આવતા રહીશો ચિંતામાં મૂકાયા છે. આ મુદ્દે વાત કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કેટલી લોલમલોલ ચાલે છે તે આ ઘટના પરથી સાબિત […]

Image

ગુજરાતમાં બેફામ દારૂ-ડ્રગ્સ વેચાય છે, નાની દીકરીઓ સાથે દુષ્કર્મ થાય છે, કાનુન વ્યવસ્થા જેવું બચ્યું નથી: Isudan Gadhvi AAP

Isudan Gadhvi AAP: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથડતી સ્થિતિને લઇને ભાજપ સરકારને આડેહાથ લેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યારે જંગલરાજ જેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા દસ દિવસમાં ગુજરાતમાં ત્રણ માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની છે. ગુજરાતના ફાંકા ફોજદારી કરતા મંત્રીઓને મારી વિનંતી છે કે પશ્ચિમ બંગાળમાં […]

Image

મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી લાઈનમાં નથી ઉભા રહેતા તો ખેડૂતો કેમ લાઈનમાં ઊભા રહે છે?: Isudan Gadhvi

Isudan Gadhvi AAP: આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર “ગુજરાત જોડો” જનસભાનું આયોજન થઈ રહ્યું છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના નગરપીપળીયા ગામે “ગુજરાત જોડો” જનસભાનું આયોજન થયું હતું. આ જનસભામાં આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત પ્રદેશના હોદ્દેદારો અને […]

Image

મોટી સંખ્યામાં ખેડૂતો કિસાન મહાપંચાયતમાં પધારે અને એક બનીને આપણે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીએ એવી અપીલ:Isudan Gadhvi

Isudan Gadhvi News: રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનાં સુદામડામાંથી કિસાન મહાપંચાયતની શરૂ થયેલી યાત્રા હવે કચ્છ પહોંચી રહી છે. ખેડૂતોના હક માટે ખેડૂતોનો અવાજ બનીને કાર્યરત રહેતી આમ આદમી પાર્ટી દ્વારા સુદામડા બાદ જામ ખંભાળિયા, આણંદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, અમરેલીમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ આગામી 14 ડિસેમ્બર રવિવારે બપોરે 3 […]

Image

જનતાને અપીલ કે બમણા જોરથી અમારો સાથ આપો, અમે બમણા જોરથી જનતા માટે લડાઈ લડીશું: Isudan Gadhvi AAP

Isudan Gadhvi News: AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર થયેલા હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ જનતાનો અવાજ ઉઠાવે તે ભાજપ સાંખી શકતું નથી. તમે કલ્પના ન કરી હોય તેવા ભાજપ તુત અપનાવીને અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે છે, પ્રશ્નો પૂછવામાં આવે છે. […]

Image

સરકારની નીતિ અને ભાજપના નેતાઓની નિયત ખરાબ હોવાથી ખેડૂતોને ચારે બાજુથી માર પડે છે: Isudan Gadhvi

Isudan Gadhvi News: ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી, આંબલી ચોકડી ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, […]

Image

તાજેતરના મૃત્યુ અને આપઘાતની ઘટના અંગે ઉચ્ચસ્તરીય, નિષ્પક્ષ અને સમયબદ્ધ ન્યાયિક તપાસ કરવવામાં આવે: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને શિક્ષકો પર ચૂંટણી વિભાગ દ્વારા થતાં અતિશય દબાણ, અમાનવિય વર્તન અને તાજેતરના મૃત્યુ અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રમાં આમ આદમી પાર્ટીના નેતા Isudan Gadhviએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતના અનેક અખબારોમાં અત્યંત […]

Image

કોંગ્રેસના નેતા અને ઠાકોર સમાજના પ્રભાવશાળી આગેવાન એવા રાજકરણસિંહ ઠાકોર આજે AAPમાં જોડાયા: Isudan Gadhvi

Isudan Gadhvi News: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકો નવા રાજકીય વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે અને દિવસેને દિવસે ભાજપ-કોંગ્રેસમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈને તેનો વ્યાપ વધારી રહ્યા છે. આજે કોંગ્રેસના નેતા અને ઠાકોર સમાજના પ્રભાવશાળી આગેવાન એવા રાજકરણસિંહ ઠાકોર પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviને હસ્તે ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં […]

Image

નાની નાની ચૂંટણીઓમાં આવવાથી પ્રધાનમંત્રીની પોતાની આબરૂ ઘટશે: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વધતી જતી લોકપ્રિયતા મુદ્દે જણાવ્યું હતું કે, ગઈકાલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ હતી. જે આદિવાસીઓ માટે મસીહા હતા. જેને લઈને સભાનું આયોજન કરવામાં જેમાં બે વસ્તુઓ જોવા મળી હતી. ચૈતર વસાવા આદિવાસી સમાજનો હીરો અને અવાજ […]

Image

આજે સરકારી સ્કૂલો-કોલેજો બંધ થઈ ગઈ તો હવે ખેડૂતોના બાળકો ક્યાં ભણશે?:Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi કોડીનારના ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને જાણવા અને ખેડૂતોની વેદના સાંભળવા માટે ખેતરમાં પહોંચ્યા હતા. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂત જગતનો તાત હોવા છતાં પોતાનો પરસેવો પાડીને અને અનાજ ઉગાડીને બીજાને ખવડાવતો હોવા છતાં લાચાર છે. ખેડૂત માનસિંગભાઈ ઉપર ઘણું બધું દેવું છે. […]

Image

ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ થઈ શકે તો ખેડૂતોનું દેવું કેમ માફ ન થાય?: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ ખેડૂતો માટે લોહી પાણી એક કરી રહ્યા છે અને જેના લીધે સરકાર પણ થોડી અંશે જાગી છે. કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહેલી સરકારના મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં ગામડામાં પહોંચ્યા છે જે જોઈને […]

Image

આઝાદીના 78 વર્ષ બાદ પણ બધાનો વિકાસ થયો છે પરંતુ માલધારીઓનો વિકાસ થયો નથી: Isudan Gadhvi AAP

Isudan Gadhvi News: થોડા સમય પહેલા બરડા ડુંગરમાં અંદાજિત 13 સિંહ મૂકવામાં આવ્યા છે જેનાથી માલઘારીઓ પરેશાન છે. માલધારીને હિજરત કરવુ પડે તેવી પરિસ્થિતિ થઈ છે. આ મુદ્દે જાણકારી મળતા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ માલધારી લોકોની મુલાકાત લીધી હતી અને લોકોની સમસ્યા જાણી હતી. ઈસુદાન ગઢવીએ આ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, આઝાદીના […]

Image

જો ખેડૂતોની માંગો સંતોષવામાં નહીં આવે તો Isudan Gadhvi પોતે આંદોલન પર ઊતરશે

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટેકાના ભાવે મગફળીની ખરીદી પર વિડિયોના માધ્યમથી કહ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે અત્યારથી જ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે કે અમારી મગફળીની કેટલી ખરીદી કરવામાં આવશે. જો સરકાર ખેડૂતોને લાભ આપવા માંગતી હોય તો તો એક ખેડૂત દીઠ 90 હજારથી એક લાખ […]

Image

ભાજપના નેતાઓ ટ્વિટ કરવાની જગ્યાએ પરિસ્થિતિ સુધારે: ઈસુદાન ગઢવી

Isudan Gadhvi: બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, હવે વિદ્યાર્થીઓ તેમના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. બિહાર, આસામ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન, વિપક્ષે ભાજપ સરકારના શિક્ષણ મોડેલ પર નિશાન સાધ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત બોર્ડના પરિણામોનું ઉદાહરણ […]

Image

માં અંબા પાસે મેં મનોકામના માગી છે કે,આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા થવી ન જોઈએ : હર્ષ સંઘવી

Harsh Sanghvi on Vadodara rape case: ગત રોજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) રાજકોટની (Rajkot) મુલાકાતે ગયા હતા અને જુદા જુદા ગરબા આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અહીં ગૃરાજ્યમંત્રીનું પાઘડી પહેરાવીન અને તલવાર આપીને સ્વાગત કરવામા આવ્યું હતુ. આ દરમિયાન હર્ષ સંઘવીએ વડોદરા દુષ્કર્મની ઘટના અંગે નિવેદન આપ્યુ હતુ જેમાં હર્ષ સંઘવીએ કહ્યું હતુ […]

Trending Video