Surat: ગુજરાતમાં (Gujarat) ભ્રષ્ટાચાર (Corruption) ચરમસીમાએ પહોંચ્યો છે રાજ્યમાં કોઈ પણ વિભાગ બાકાત નહીં હોય કે, જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભાજપ (BJP) પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામા આવે છે તેમાં હકીકત પણ છે પરંતુ કહેવાતી ઈમાનદાર આપ પાર્ટીમાં પણ ભ્રષ્ટાચારીઓ ભરેલા છે.તેનો પુરવો આજે સુરતમાંથી મળી આવ્યો છે. સુરત આમ […]