Aanvi Kamdar Death: સોશિયલ મીડિયા (social media ) પર તેની ટ્રાવેલ પોસ્ટ્સ અને રીલ્સ માટે પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર (influencer) અનવી કામદારનું (Aanvi Kamdar) મહારાષ્ટ્રના (maharashtra) રાયગઢ (raigad) જિલ્લામાં વીડિયો બનાવતી વખતે ઊંડી ખાઈમાં પડી જવાથી મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ અનવી તેની આગામી રીલનું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તે 300 ફૂટ ઉંડી ખાઈમાં […]