Aamir Khan

Image

Aamir Khan : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ, અભિનેતા આમિર ખાન બન્યા મુખ્ય મહેમાન

Aamir Khan : આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતાનગર ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં બૉલીવુડ અભિનેતા આમિર ખાન પણ પહોંચ્યા હતા. આમિર ખાન સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ અભિભૂત થઇ ગયા […]

Image

aamir khan : શું આમિર ખાન બોલિવૂડ છોડશે?

aamir khan : ઈન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર આમિર ખાને ( aamir khan ) પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મોમાં તેના પાત્રને જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં ચાહકોની નજર તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ પર ટકેલી છે. હાલમાં જ આમિર ખાને ખુલાસો કર્યો છે કે તે ફિલ્મી દુનિયામાંથી […]

Image

Maharaj Film : ગુજરાત હાઈકોર્ટે ‘મહારાજ’ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો, ટુંક સમયમાં OTT પર ફિલ્મ થશે રિલીઝ

Maharaj Film :  મહારાજ ફિલ્મ (Maharaj) અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)  ફિલ્મ મહારાજની (Maharaj)  રિલીઝ પરનો હટાવી દીધો છે. ગુજરાત હાઇકોર્ટે પુષ્ટિમાર્ગી વૈષ્ણવોની અરજી ફગાવી છે.  ગુજરાત હાઇકોર્ટના જજે ફિલ્મ નિહાળીને રિલીઝ પર ફેંસલો સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યુ છે કે,  ફિલ્મમાં કોઈ નકારાત્મક બાબત નથી. કોર્ટે કહ્યું કે,  […]

Image

chhotaudepur: ફિલ્મ ‘Maharaj’ ને લઈને વિરોધ યથાવત, વૈષ્ણવ સમાજ દ્વારા ફિલ્મને બેન કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

Maharaj Film Controversy: બોલીવુડના જાણીતા કલાકાર આમિર ખાનનો (Aamir Khan) દિકરો જુનેદ ખાનની (Junaid Khan) ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે.આરોપ છે કે, ફિલ્મમાં હિન્દુ ધર્મની નિંદા કરવામાં આવી છે અને ભગવાન કૃષ્ણ વિરુદ્ધ પણ નીંદનીય વાતો કહેવામાં આવી છે. આ મામલો હવે હાઈકોર્ટ  (High Court) સુધી પહોંચ્યો છે. આજે કોર્ટ આ […]

Image

કોણ હતી ‘દંગલ ગર્લ’ suhani bhatnagar જેનું 19 વર્ષની ઉંમરે અવસાન થયું?

suhani bhatnagar died : ફિલ્મ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સુહાની ભટનાગરનું (suhani bhatnagar) નિધન થયું છે.  માત્ર 19 વર્ષની ઉંમરે સુહાનીએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે.  સુહાનીના નિધનના સમાચારથી તેના ચાહકો દુખી છે.  લોકો ‘દંગલ’ ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના […]

Trending Video