Aaba Tribal Village

Image

ચૂંટણી પહેલા PM મોદીની મોટી ભેટ, Jharkhandને 83 હજાર કરોડ રૂપિયાની ભેટ

Jharkhand: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડમાં 83,700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે ‘ધરતી આબા આદિવાસી ગામ ઉત્કર્ષ અભિયાન’ પણ શરૂ કર્યું જે રૂ. 79,150 કરોડના ખર્ચે પૂર્ણ થશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં આદિવાસી સમુદાયોના વ્યાપક અને સર્વગ્રાહી વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રોજેક્ટથી 30 રાજ્યો અને કેન્દ્રશાસિત […]

Trending Video