78th independence day 2024

Image

Mahesana : મહેસાણાના વિજાપુરમાં મંત્રી ઋષિકેશ પટેલ ન ફરકાવી શક્ય ધ્વજ, આખરે ક્રેનથી તિરંગો ફરકાવવામાં આવ્યો

Mahesana : આજે દેશ 78મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશમાં જાહેર જગ્યાઓ પર કે સરકારી કચેરીઓ કે અન્ય જગ્યાએ મંત્રીઓને તિરંગો ફરકાવવાનો મોકો મળતો હોય છે. ત્યારે હવે આ ભાજપના નસીબ છે ક્યારે દગો દઈ જાય એ ખબર પડે નહિ. એવું જ કંઈક ગુજરાતના એક મંત્રી સાથે બન્યું. આ મંત્રી સાહેબના નસીબે રહી […]

Image

Independence Day 2024: મોડાસામાં ACB પોલીસ સ્ટેશન ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ફરિયાદીઓને કરાયા સન્માનિત

Independence Day 2024: આજે દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની  (78th Independence Day) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે.ગુજરાતમાં (Gujarat)  પણ વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસામાં (Modasa) એસીબી (ACB) પોલીસ સ્ટેશન ખાતે પણ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણીમાં પહેલી વાર જેમને એસીબીએ ફરિયાદીને બોલાવ્યા હતા […]

Image

sabarkantha: હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર રહ્યા હાજર

Himmatnagar : આજે દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની (78th Independence Day) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. ગુજરાતમાં (Gujarat) પણ વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં નેતાઓ અને મંત્રીઓના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હિંમતનગર (Himmatnagar) ખાતે જિલ્લા કક્ષાનો 78 મો સ્વાતંત્રતા પર્વ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. જેમાં હિંમતનગર ખાતે આવેલ પોલીસ […]

Image

Independence Day 2024: સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાહુલ ગાંધીને પાછળની લાઈનમાં બેસાડવા પર હોબાળો, રક્ષામંત્રાલયે આપ્યો આ જવાબ

Independence Day 2024: દિલ્હીમાં (Delhi) લાલ કિલ્લા (Red Fort) પર આયોજિત સ્વતંત્રતા દિવસના (Independence Day) કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ (Congress MP) અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ જોવા મળ્યા હતા.આ પહેલીવાર હતું જ્યારે કોઈ વિપક્ષી નેતાએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો, કારણ કે છેલ્લા 10 વર્ષથી આ પદ ખાલી હતું.ત્યારે રાહુલ ગાંધીની […]

Image

Bangladesh Violence Against Hindu: PM Modi એ લાલ કિલ્લા પરથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા અંગે આપ્યું નિવેદન , જાણો શું કહ્યું ?

Bangladesh Violence Against Hindu: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા (Bangladesh Violence) ચાલુ છે. ત્યાંથી દરરોજ હિન્દુઓ (Hindus) પર અત્યાચારના સમાચાર આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Modi) આજે 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા (Red Fort) પરથી દેશને સંભોધન કરતા આ મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, […]

Image

Independence Day 2024: CM Bhupendra Patel ની ઉપસ્થિતિમાં Nadiad ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

Independence Day 2024: ખેડા (Kheda) જીલ્લાના મુખ્ય મથક નડીયાદ (Nadiad) ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી કરવામા આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાના પરેડ ગ્રાઉન્ડમાં પહેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલને વંદન કર્યા અને બાદમાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી. આ પહેલા નડિયાદ પહોંચીને સરદાર સાહેબના […]

Image

Independence Day 2024: મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને ફાંસી થવી જોઈએ : PM Modi

Independence Day 2024: છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર થતા અત્યાચારની (crime against women) ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ દેશમાં અત્યારે કોલકત્તામાં (Kolkata) એક ટ્રેઇની ડોક્ટર (Trainee Doctor) સાથે થયેલી ક્રૂરતાથી આખો દેશ હચમચી ગયો છે. અનેક દિગ્ગજ નેતાઓએ આ મામલે નિવેદન આપ્યું છે. ગઈ કાલે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ આ મામલે નિવેદન […]

Image

Independence Day 2024: 2047 સુધીમાં દેશ કેવી રીતે વિકસિત ભારત બનશે? જાણો પીએમ મોદીને દેશવાસીઓ તરફથી કેવા મળ્યા સૂચનો?

Independence Day 2024: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)  78મા સ્વતંત્રતા દિવસના (78th independence day 2024) અવસર પર દેશની જનતાને શુભેચ્છા પાઠવી હતી. ગુરુવારે સવારે સૌથી પહેલા તેઓ રાજઘાટ ગયા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. જે બાદ તેમણે લાલ કિલ્લા પર સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ વડાપ્રધાન […]

Image

Independence Day 2024 : PM મોદીએ લાલ કિલ્લા પરથી સતત 11મી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, રાષ્ટ્રને સંબોધિત કરતા કહી આ મોટી વાતો

Independence Day 2024 :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (pm modi) 15 ઓગસ્ટના રોજ (15 August ) દિલ્હીના (dilhi)  ઐતિહાસિક લાલ કિલ્લા (red fort) પર 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ વર્ષે, લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લગભગ 6,000 વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રિત વિશેષ મહેમાનોમાં દેશના […]

Trending Video