70th film awards 2024

Image

National Film Awards : રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત, ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને ત્રણ એવોર્ડરિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટર

National Film Awards : શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Awards)ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે મનોજ બાજપેયીની ફિલ્મ ‘ગુલમોહર’ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આટલું જ નહીં, આ ફિલ્મનો ખાસ ઉલ્લેખ પણ થયો. ‘ગુલમહોર’ ઉપરાંત ‘કધિકન’ અને ‘પોનીયિન સેલ્વન પાર્ટ-1’ને પણ વિવિધ ભાષાઓમાં શ્રેષ્ઠ ફિલ્મોના એવોર્ડ મળ્યા છે. રિષભ શેટ્ટીને […]

Trending Video