53 medicine banned list

Image

Delhi: Pantocid સહિત 50 થી વધુ દવાઓ ટેસ્ટમાં ફેલ, સરકારે પ્રતિબંધ મૂક્યો

Delhi: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ગુણવત્તા પરીક્ષણમાં 53 દવાઓ ફેલ થઈ છે. આમાં બીપી, ડાયાબિટીસ અને વિટામિન્સ માટેની કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે. CDSCO દ્વારા પ્રતિબંધિત દવાઓમાં દર્દ નિવારક ડિક્લોફેનાક, એન્ટિફંગલ દવા ફ્લુકોનાઝોલ અને કેટલીક વિટામિન દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓ દેશની ઘણી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ […]

Trending Video