ADR Report : દેશમાં જયારે પણ ચૂંટણીઓ યોજાઈ છે તે પહેલા દરેક ઉમેદવારે એક સોગંદનામું ભરવાનું હોય છે. આ સોગંદનામામાં એક તેમની સંપત્તિ સહીત ગુનાઓ દાખલ હોય તો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે હવે જ્યારથી દેશમાં મહિલાઓ સામેના અત્યાચાર વધી રહ્યા છે. ત્યારે એક એવો સર્વે બહાર આવ્યો છે કે દેશના ક્યા રાજ્યના […]