Delhi Drugs Case : દિલ્હીમાં કરોડો રૂપિયાના ડ્રગ્સની દાણચોરીના મામલામાં મોટો ખુલાસો થયો છે. 5600 કરોડ રૂપિયાના ડ્રગ્સ સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી તુષાર ગોયલ ઉર્ફે ડિકી ગોયલ દિલ્હી યુથ કોંગ્રેસનો પદાધિકારી રહી ચૂક્યો છે. મળતી માહિતી મુજબ સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન તુષાર ગોયલે દાવો કર્યો છે કે તે 2022માં દિલ્હી પ્રદેશ યુથ કોંગ્રેસના આરટીઆઈ […]