Gujarat Weather Update: રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (Heavy rains) વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ( Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગના (Meteorological Department) તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના (Tapi) ઉચ્છલ તાલુકામાં સવા […]