Typhoon Yagi Reached Vietnam: ચીન બાદ વિયેતનામમાં વિનાશકારી વાવાઝોડું યાગી તબાહી મચાવી રહ્યું છે. વિયેતનામમાં યાગી વાવાઝોડાને કારણે દેશના ઉત્તરીય ક્ષેત્રમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 176 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સરકારે આ અંગે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું […]