Bharat Bandh : દલિત અને આદિવાસી સંગઠનોએ આજે ’ભારત બંધ’ (Bharat Bandh)નું આહ્વાન કર્યું છે, જેથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણ મળે. ભારત બંધને BSP, RJD અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી સહિત અનેક પક્ષોએ સમર્થન આપ્યું છે. ગુજરાતમાં પણ ભારત બંધ (Bharat Bandh)ને પૂરતું સમર્થન આપવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં દેખાવો […]