2024 paris olympics

Image

Paris Olympic 2024 : ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની શાનદાર જીત, પેરિસને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યું

Paris Olympic 2024 : ભારતીય પુરુષ હોકી ટીમે ગુરુવારે સ્પેન (Spain)ને હરાવીને પેરિસ ઓલિમ્પિકનો બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીત્યો હતો. ભારતે પચાસ વર્ષ બાદ સતત બીજી વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યો. આ સાથે ઓલિમ્પિક (Paris Olympic 2024)માં આઠ વખતની ચેમ્પિયન ભારતીય હોકી ટીમનો આ 13મો મેડલ છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 30મી અને 33મી મિનિટમાં […]

Image

ઓલિમ્પિકમાં Vinesh phogatની ઐતિહાસિક જીત, ચાહકોએ આમિર ખાનને કહ્યું- દંગલ 2ની તૈયારી….

Vinesh phogat: વિનેશની સાથે દંગલ અને આમિર ખાન પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ફોગાટ પરિવારમાંથી આવતી વિનેશ ફોગાટની જીત જોઈને યુઝર્સ આમિરને કહી રહ્યા છે કે- સર, દંગલ 2ની સ્ક્રિપ્ટ તૈયાર છે. વિનેશની સફર પણ ઘણી પ્રેરણાદાયી રહી છે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભારતની વિનેશ ફોગાટ ધ્વજ લહેરાવી રહી છે. વિનેશ ફોગાટ […]

Image

Olympic 2024 : નીરજ ચોપરા જેવલિનમાં ફાઇનલમાં ક્વોલિફાય થયો, આટલા મીટર દૂર ફેંક્યો થ્રો

Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ત્રણેય શૂટિંગમાંથી આવ્યા છે. પરંતુ ભારતીયોને એથ્લેટિક્સ પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ છે. કારણ કે નીરજ ચોપરા ત્યાં જેવલિનમાં એક પડકાર રજૂ કરી રહ્યો છે. હવે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નીરજે 89.34 મીટરનું થ્રો ફેંકીને ફાઇનલમાં […]

Image

Avinash sableએ ઓલિમ્પિકમાં રચ્યો ઈતિહાસ, સ્ટીપલચેસની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય

Avinash sable: ભારતીય એથ્લેટ અવિનાશ સાબલે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચ્યો હતો. 3000 મીટર સ્ટીપલચેસની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો છે. રાષ્ટ્રીય રેકોર્ડ ધારક સેબલે બીજી હીટમાં 8:15.43ના સમય સાથે ક્વોલિફાય કર્યું. ત્રણ હીટમાં પાંચમા સ્થાને રહેલા દોડવીરોએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તે 8મી ઓગસ્ટે તેની અંતિમ મેચ રમશે. પેરિસ ઓલિમ્પિક 2024ના 10મા દિવસ […]

Image

Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવ્યું, સેમીફાઈનલમાં જોરદાર એન્ટ્રી કરી

Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમે શૂટઆઉટમાં ઈંગ્લેન્ડને 4-2થી હરાવ્યું છે. પૂર્ણ સમય સુધી બંનેનો સ્કોર 1-1થી બરાબર હતો. પરંતુ શૂટઆઉટમાં પીઆર શ્રીજેશના જોર પર ભારતે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે સતત બીજી વખત ઓલિમ્પિકમાં હોકીની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ભારત ટોક્યો ઓલિમ્પિક 2020માં પણ સેમીફાઈનલમાં પહોંચ્યું હતું. ત્યારબાદ ભારતે બ્રોન્ઝ […]

Image

Manu bhakar બનશે ભારતીય ટીમના ધ્વજ ધારક, ઓલિમ્પિકના સમાપન સમારોહ માટે પસંદગી

Manu bhakar: ભારતીય શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતીય ટુકડીનું અભિયાન સમાપ્ત થયા બાદ સમાપન સમારોહમાં ધ્વજ ધારક બને તેવી શક્યતા છે. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANIએ જણાવ્યું કે સમાપન સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મનુ ભાકરની પસંદગી થઈ શકે છે. ભારતની બે વખતની ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકરને […]

Image

Olympic 2024 : હોકીમાં ટીમ ઈન્ડિયાએ 52 વર્ષના દુષ્કાળનો અંત , પેરિસ ઓલિમ્પિક 2024માં ઓસ્ટ્રેલિયાને હરાવી ઈતિહાસ રચ્યો

Olympic 2024 : ઓલિમ્પિક 2024માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોકી મેચ રમાઈ હતી. ભારતીય હોકી ટીમે આ મેચ જીતી લીધી છે. હોકીમાં ભારતીય ટીમ માટે આ જીત ઘણી મહત્વની હતી. ભારતીય ટીમ હોકીમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે આ મેચ 3-2ના માર્જિનથી જીતી લીધી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ઓલિમ્પિક 2024 (Olympic 2024)ની […]

Image

પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ PV. sindhu લેશે નિવૃત્તિ! ખેલાડીએ પોતે આપ્યું નિવેદન 

PV sindhu: પેરિસ ઓલિમ્પિક-2024માં પીવી સિંધુની સફર સમાપ્ત થઈ ગઈ છે. સિંધુને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે સિંધુનું ઓલિમ્પિક મેડલની હેટ્રિક નોંધાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ પછી સિંધુએ તેના ભાવિ કરિયર વિશે વાત કરી છે. તેણે લોસ એન્જલસમાં રમાનાર આગામી ઓલિમ્પિક ગેમ્સ અંગે મોટો સંકેત આપ્યો છે. ભારતની દિગ્ગજ […]

Image

Olympic 2024 : શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો, શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા

Olympic 2024 : ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા. વર્તમાન પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ હતો. ઉપરાંત, ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો […]

Image

French Train Network Attack : પેરિસમાં ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પહેલા હોબાળો, આગચંપી અને તોડફોડ, રેલ નેટવર્ક ખરાબ સ્થિતિમાં

French Train Network Attack : ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહ પહેલા હાઇ સ્પીડ રેલ નેટવર્ક (French Train Network Attack ) પર મોટો હુમલો થયો છે. જેના કારણે રેલવે લાઈનો પર અરાજકતા ફેલાઈ ગઈ છે. આ સ્થિતિ છે જ્યારે ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games)માં ભાગ લેવા આવતા ખેલાડીઓની સુરક્ષા માટે પોલીસ સુરક્ષા ઉપરાંત સેનાના જવાનો પણ મોટા […]

Trending Video